SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ પરમ મહદય ચિન્તામણિ જેવા, જગળધવ એ અવિનાશી, જગજીવન અજરામર જિનવર, ઉતારે ભવ પાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૧ વાસુપૂજ્યના પ્યારા નંદન, વિતરાગ ને અલખ નિરંજન. જામનગરમાં દર્શન આપે, કરતા ભાવિ ઉદ્ધાર જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૨ આત્મબંસરી ઉરમાં વાગે, અજિત ધામની લગની લાગે. પદ વાચક હેમેન્દ્ર ભજે શુભ, જિનાજી પ્રાણધાર. જગમાં વાસુપૂજ્ય આધાર....વાસુપૂજ્ય ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008642
Book TitlePushpa Parimal
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages89
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy