________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિમા નિહાળી અતિ ગુણશાળી,
પ્રભુ વીતરાગી.... ઓ પ્રભુ વીતરાગી. શ્રેયનો પંથ સારે ભવ્યને પ્રાણથી પ્યારો, હાથ ગ્રહીને એ પંથે, શ્રેયાંસ સ્વામી સૌને તારો
..પ્રતિમા ૧ ભક્તિમાં લીન રાખે, તરીયા જેનાથી લાખે, એ જિનેશ્વર! ભક્તિ કેરી ધૂન મારા ઉરમાં જાગી,
...પ્રતિમા ૨ અજિત શ્રેયાંસ પંથે યે જિનવર! નરનારી હેમે શ્રેયાંસ ચરણે પ્રેમ ભાવની લગની લાગી.
...પ્રતિમા ૩
જામનગર મંડન વાસુપૂજ્ય સ્તવન.
( રાગ-રેના હય બેકાર પગલી ) વાસુપૂજ્ય આધાર જગમાં,
વાસુપૂજ્ય આધાર....ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only