________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
હ૩
वळे शुं ? बोलवाथी बहु, वळे शुं ? धर्मना डोंळे; . वचन बोली फरी जातां, नहीं विश्वास रहेवानो. ६३ वळे शुं ? बहु विचारोथी, वळे शुं ? खूब वाचनथी वदी शब्दो फरी जातां, नथी किम्मत टकानी रे. ६४ वळ्युं शुं १ बागमा फरतां, वळ्युं शुं ? पंचमां बेठे वळ्युं शुं ? मृच्छ आंबळवे, वचन बोली फरी जातां. ६५
વિવેચન –પ્રતિજ્ઞા પાલનગુણની પ્રાપ્તિ વિના સુધારક બન્યું તેથી શું? તેમજ તું પરીક્ષક બન્યું છે તેથી શું? હે મનુષ્ય! હે જે પ્રતિજ્ઞા ટેક ન ધારણ કરી તે ત્યારે માનવને જન્મ લેખે અર્થાત્ નિષ્ફલ છે. પ્રતિજ્ઞા ટેક ધાર્યા વિના બહુ બેલવાથી કશું વળતું નથી અને ધર્મના ડેલે પણ પ્રતિજ્ઞા પાલન કર્યા વિના આત્મોન્નતિ થતી નથી. તે મનુષ્ય ! હારે હૃદયમાં નક્કી માનવું કે વચન બોલીને ફરી જતાં વિશ્વમાં વિશ્વાસ રહેવાને નથી. પ્રતિજ્ઞા ટેક ધાર્યા વિના બહુ વિચાર કરવાથી પણ કંઈ વળતું નથી, તેમ પુસ્તકના ખૂબ વાચનથી પણ કંઈ વળતું નથી. બહુ વિચાર કરીને અને ખૂબ વાચન કરીને પણ જો પ્રતિજ્ઞા પાળી નહીં તે પશ્ચાત્ બહુ વિચારની અને ખૂબ વાચનની નિષ્ફલતા થાય છે. તે મનુષ્ય! તું સુજ્ઞ કેટિ મનુષ્ય અને કરડે મહાત્માઓથી સિદ્ધાંત થએલ પ્રતિજ્ઞાપાલનગુણ નહીં પ્રાપ્ત કરીશ, અને બોલી બોલીને ફરી જાઈશ તે હારી દુનિયામાં એક ટકાની કિસ્મત પણ નથી એમ માન. પ્રતિજ્ઞા પાલનગુણ વિના મનુષ્યની ટકાની પણ કિંમત થતી નથી. ‘નહીં ત્રણમાં નહીં તેરમાં અને નહીં છપ્પનના મેળમાં જેવી પ્રતિજ્ઞા બ્રણ મનુષ્યની દશા થાય છે. પ્રતિજ્ઞાપાલનગુણ વિના સ્વચ્છ વસ્ત્ર પહેરી બાગમાં ફર્યાથી કંઈ વળતું નથી, તેમજ બેલ બોલીને ફરી જવાની પ્રવૃત્તિવાળા છતાં પંચમાં બેસીને પંચાત કર્યાથી પણ કંઈ વળતું નથી. પ્રતિજ્ઞાભ્રષ્ટ થતાં મૂરછ આંબળવાથી પણ કંઈ વળતું નથી. જે મનુષ્ય વચન બેલીને ફરે છે તેની કઈ રીતે શોભા થતી નથી એમ કાવ્યકારને
For Private And Personal Use Only