________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
८४
પ્રતિજ્ઞા પાલન.
કથિતન્ય આશય છે. સારાંશ એ છે કે સર્વ ગુણ્ણાની પહેલાં અને સર્વ ધર્માનુષ્ઠાનાની પહેલાં પ્રતિજ્ઞા પાલનની રહેણીમાં રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાળક મનુષ્યના માનથી અન્યના આત્માપર જેવી અસર થાય છે તેવી બહુ બકવાદ કરનારા મનુષ્યેાનાં લાંખાં લાંખાં ભાષણાથી અસર થતી નથી. પ્રતિજ્ઞા પાળક, પેાતાની રહેણીથી ખરેખરી ઉપદેશક ઞાન રહ્યા છતાં પણ બને છે. તએવ મનુષ્યએ પ્રથમ સર્વ પ્રકારની ધમપછાડના ત્યાગ કરીને પ્રતિજ્ઞા પાળક બનવું જોઇએ. જે પ્રતિજ્ઞા પાળક ખને છે તેજ ખરેખરો સુધારક મની શકે છે. જે પ્રતિજ્ઞા પાળક અને છે તેજ ખરેખરા પરીક્ષક મની શકે છે. પ્રતિજ્ઞાપાળકના માર ખાવા સારા પરં'તુ પ્રતિજ્ઞાભ્રષ્ટનું વ્હાલ જીરૂ, પ્રતિજ્ઞાભ્રષ્ટ થવાથી આત્માની અધોગતિ થાય છે, પ્રતિજ્ઞાષ્ટ થઈને જેઓ અન્યનુ ધન પચાવે છે, સત્તા પચાવે છે, જમીન પચાવે છે. તેના પગની ધૂલિથી દેશની અપવિત્રતા થાય છે. તેવા મનુષ્યને દેખી ૫ ખીએ પણ ડરે છે. પ્રામાણ્યના જીવનમત્ર પ્રતિજ્ઞાપાળકગુણ છે. પ્રતિજ્ઞાપાળકની ઝુંપડી ખરેખર સ્વર્ગના વિમાન કરતાં શ્રેષ્ઠ છે. પ્રતિજ્ઞાપાળક મનુષ્યના શરીરની રાખથી મનુષ્યમાં પ્રતિજ્ઞાપાલનગુણુ ખીલે છે. જીવતાં મરવું હાય તા પ્રતિજ્ઞા પાલન ગુણમાં પ્રવૃત્તિ કરવી. પ્રતિજ્ઞા પાલન કરનાર અર્જુનની સ` વીરામાં પ્રધાનતા થઈ. વચન આપીને તેને પ્રાણાંતે પણ પાળનારને દેવતાએ નમસ્કાર કરે છે, તે અન્ય મનુ ખ્યાનુ તા શું કહેવુ ? શિવાજીને દિલ્હી ખેલાવી પાછે. દેશમાં મેકલવાના કાલ કરારની રૂએ આર ગજેએ શિવાજીને દક્ષિણમાંથી ખેલાવ્યા પરંતુ શિવાજીને કેદ કર્યા તેથી આર’ગજેબ અપ્રમાણિક ઠર્યો અને બીજી વાર શિવાજીએ તેને વિશ્વાસ કર્યું નહીં અને માનસ હના પણ તેથી આરંગજેબ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયા. જે વાત હેાજથી ગઈ તે ખુદથી આવતી નથી. એકવાર વચન મેલીને ફરી જવાથી અનેક ખાખતા પરથી લેાકેાના વિશ્વાસ ઉઠી જાય છે. અતએવ પ્ર તેજ્ઞાપાલન ગુણુની પ્રાપ્તિ કરવામાં સથા સર્વાંઢા પ્રયત્ન કરવા જોઇએ.
મહાન સમ્રાટ્ અકબરના નામથી કોઇપણ મનુષ્ય ભાગ્યેજ
For Private And Personal Use Only