________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રતિજ્ઞા પાલન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિસેન્ઝીનું પ્રતિજ્ઞાપાલન માટે
આત્મત્યાગ.
the
રામના છેલ્લા ટ્રીબનું રીયેન્ઝીના નામથી ઇતિહાસનુ પરિ શિલન કરનાર કાઇ પણ અજાણ્યા હશે નહિં. રામનેા-ઇટાલીને ઉદ્ધાર કરવા એવી એક સામાન્ય મનુષ્ય પ્રતિજ્ઞા કરે. અનિશ્ચિત સમ યના સાગામાં સ્ત્રપ્રતિજ્ઞાને પાળવી એ કાંઇ સામાન્ય વાત નથી રીયેન્ઝીએ સર્વ મગરૂબ ઉમરાવાના અભિમાન દૂર કરી પ્રજાનું હિત સાચવ્યુ. દેશનુ નખાદ કાઢનારાઓનુ જડમૂળ ઉખેડી નાખ્યું; પરંતુ દેશની તેની હયાતીમાં પરિપકવ સ્થિતિ થયેલી નહાતી. એક વખત ફુટકા ખાતા, જેને એક વખત દેશનું નાનુ` ખાળક સુદ્ધાં માન આપતું, શત્રુએ તેની બીકથી દૂર નાશી ગયા હતા, તેજ રીચેન્ઝીને એક વખત રામ છેડીને ચાલવું પડયુ. ભીરૂ પ્રતિજ્ઞાઓથી મૃત થાય પરંતુ વીર પુરૂષો તે પ્રાણાંતે પણ સ્વપ્રતિજ્ઞાને છેાડતા નથી. શુ રીચેન્ઝી ભાર્ હતેા વા વીર હતા. તેના હૃદયમાં પ્રતિજ્ઞાની સપૂર્ણ છાપ પડેલી હતી. તેથીજ ઘણાં સકટો સહન કર્યા પછી તેણે રામને ફરીથી ઉદ્ધાર કયા, લેાકની દાઢમાં આન્યા કે, આપણા જેવા સાધારણ મનુષ્ય શું રાજ્ય કરે ? અસ રીયેન્ઝીના સત્યાનાશ વાખ્યા. અહા વીર પુરૂષ સ્વજીવનની પણુ દરકાર કરતા નથી. તેણે એક વખત રામના લેાકાને પેાતાનું ભાષણ સાંભળવા કહ્યુ પણ સાંભળે કાણુ ? પ્રતિજ્ઞા પાળતાં આ વીર પુરૂષે સ્થૂળદેહનો ત્યાગ કર્યો.
પ્રતિજ્ઞા પાળવા માટે, અને તે કર્ ઉપાયોથી; વિપત્તિઓ પડે પહેલી, પછીથી સહુ ખસી જાવે.પ૪
For Private And Personal Use Only
વિવેચન—મનુષ્ય ત્હારા પ્રામાણ્યનો ખ્યાલ કરીને પ્રતિજ્ઞાપાળવા માટે ઉપાચેાથી જે જે અને તે કર ! પ્રતિજ્ઞાવડે હારૂં ભાવિ