________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧
૩
છે ત્યારે તે
''
ભ્રષ્ટ થએલના મસ્તકે મર ગમે ત્યારે ય તે પણ તે મર્યાવનારાના) નથી. અમેને ન ગણોપાલતમાં જીવતાં મૃત્યુ પામવુ એ મરમાં મચ્છુ છે. એક મરણીએ સેને ભારે ” એ કહેવત માઈ કરીને પ્રતિજ્ઞાપાલન માટે જીવવું તેજ સત્યજીવન માની પ્રવર્તવુ જોઇએ. જે મનુષ્ય મરણુ ભયથી ડરતા નથી તેજ પ્રતિજ્ઞાપાલન કરી શકે છે. હાલમાં યુરોપ દેશમાં મહાભારત યુદ્ધમાં ફક્ત દેશહિતાર્થે પ્રતિજ્ઞાપાલનમાં લાખા મનુષ્યાના પ્રાણ હેમાય છે. શ્રીમહાવીરપ્રભુના ચેટક મામા કે જે વિશાલા નગરીના રાજા હતા તેઓએ ક્ષત્રિધર્મરૂપ પ્રતિજ્ઞાપાલન કરવા માટે કાણિક રાજાની સાથે ખારવર્ષપર્યંત યુદ્ધ કર્યુ હતુ. તેથી તેઓ પ્રતિજ્ઞાપાલન ગુણથી અક્ષરદેહે અમર થયા છે. શ્રીવીરપ્રભુના દેશ શ્રાવકે એ સારી રીતે ગ્રહીતત્રતાની દેવતાઓના ઉપસર્ગ થયા છતાં પણ પ્રતિજ્ઞા પાળી હતી, તેથી તેની શ્રીવીર પ્રભુએ પ્રશંસા કરી હતી, તે વર્ધમાન દેશના વગેરે ગ્રન્થાના અવલેાકનથી અવમેધાય છે. આ વિશ્વમાં મરણુ સમાન કોઇ દુઃખ નથી,તેને પણ અમૃત સમાન ગણીને સતીએ પત્નીવ્રતની પ્રતિજ્ઞાને પાળે છે. તેને ચિતા એક પુષ્પની સમાન લાગે છે અને અગ્નિ પણ સુખકર લાગે છે. પ્રતિજ્ઞાના ભંગ કરતાં મરવુ' કાઇ અપેક્ષાએ કરાડ ઘણુ શ્રેષ્ઠ છે. માટે હું મનુષ્ય ! ! ! તું ગમે તે જાતના હાય, ખાળ હાય, વૃદ્ધ હાય, વા યુવક હાય, નર હાય વા નારી હાય; પરંતુ તે જે પ્રતિજ્ઞા અ‘ગીકાર કરી હાય તેને મૃત્યુપર્યંત ત્હારે પાળવી જોઇએ. સર્વેના માથે મરણ છે. આ વિશ્વમાં કાઇ શરીરથી સદા અમર રહેવાને નથી તે પશ્ચાત્ હારે. પતિજ્ઞાપાલનમાં મૃત્યુ થાય તેથી શા માટે ડરવુ' જોઇએ ? પ્રતિજ્ઞા પાલન કરતાં જેઓ મરે છે તેઓને અપ્સરાઓ વધે છે અને તેઓના આત્મા ઉચ્ચ શુદ્ધપ્રગતિમાનૢ મને છે. અતએવ ઉપર્યુક્ત દુહાના ભાવાર્થ હૃદયમાં વિચારીને વિવેકપૂર્વક પ્રતિજ્ઞા કરી મૃત્યુપર્યંત પાળવી જોઈએ. પ્રતિજ્ઞાપાલન સમાન કોઇ તપજપ નથી, પ્રતિજ્ઞાપાલન સમાન કોઈ સ્વાર્થયાગ નથી, પ્રતિજ્ઞાપાલન સમાન કોઇ
11