________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરે
પ્રતિજ્ઞા પાલન.
વચનને લેપ કરે એ અધર્મ છે. જેની પ્રતિજ્ઞાઓ ફરે છે એવા ક્ષણિક મનના પુરૂષને પ્રાણાતે પણ વિશ્વાસ કરે એગ્ય નથી પ્રતિજ્ઞા પાળવામાં દ્રઢ મનના થવાની ઘણી જ જરૂર છે.
અરે વિશ્વાસ તેને શેફરે જે બેલ બેલીને, ખરી વખતે રહે અળગે-ગળુ કાપે ફરી જઈને-ર૭
વિવેચન–જે બેલ બેલીને ફરી જાય છે તેને અરે શે વિશ્વાસ? પ્રતિજ્ઞાના બોલે બેલીને ફરી જનાર મનુષ્ય, ખરી અણીન પ્રસંગે અળગે-દૂર રહે છે, અને તે પ્રેમ સંબંધથી, મિત્ર સંબંધથી ગુરૂ શિષ્ય સંબંધથી-આદિ અનેક પ્રકારના બાંધેલા સંબંધેથી ફરી જઈને ગળુ કાપે છે. તેને સોગંદથી કેઈની જાતે સંબંધ બાંધ્યો હોય છે તે પણ સ્વાર્થ-લેભાદિ પ્રસંગ પામી ફરી જાય છે. અને મિત્રદ્રોહ, રાજ્યદ્રાહ એવા અનેક પ્રકારના દ્રિતના પાપ કરવામાં અચકાતા નથી. માટે તેવા લોકોને વિશ્વાસ કરવે એ કઈ રીતે પણ ચગ્ય છે નહિ બોલીને ફરી જનારા મનુષ્ય સ્વાર્થથી અંધ બનીને અન્ય મનુષ્યના ગળાં કાપવાને ધોળે દિવસે બંધ કરે છે અને તે બીના જગજાહેર છે
પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થઈને જેઓ વિશ્વાસઘાત કરે છે તેઓનું જીવન હિંસક પશુઓ કરતાં પણ અત્યંત અશુભ છે. જે ક્ષાત્રકર્મ વીરે છે, તેઓ ક્ષણે ક્ષણે બેલીને ફરી જતા નથી. ચિતોડના રાણાના જયેષ્ઠ પુત્રે પોતાના પિતાની મરજીની અનુસાર લઘુ બંધુને રાજગાદિ આપવાની પ્રતિજ્ઞા મરણાન્ત સુધી પાળી. રાજપુત વીરે પ્રતિજ્ઞાપૂર્વક
જ્યારે કેશરીયાં કરીને લડે છે ત્યારે રણભૂમિમાંથી નાશી જતા નથી, પણ માતાના બળે સ્વશીર્ષની આહુતિ આપવાને તત્પર રહે છે. તેઓ જે એક વખત વચન આપે છે તે મરણ સુધી પાળે છે, તેથી જ તેઓની પ્રશંસા જગજાહેર છે. જ્યારથી રાજપુત વીરમાં પ્રતિજ્ઞાની હાનિ થવા લાગી ત્યારથીજ “તેઓની પડતી થવા લાગી” બોલીને નહિ ફરી જનારા મનુષ્ય તમારા નહિ બોલાવ્યા છતાં તમારા વિશ્વાસના પાત્ર થવાને સતત ઉદ્યમ કરી રહેલા હોય છે, વિશ્વમાં જેટલે
For Private And Personal Use Only