________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
પૂર્વ
છે, તે અન્યના પર વમન આધિન રાખે છે, તેનામાં વિચારોની ક્ષણિકતાથી તે આખી દુનિચ્છામાં ધૂમકેતુ સમાન ભય‘કર થઇ પડે છે. ક્ષણિક મનના મનુષ્ય કદાપિ પ્રતિજ્ઞા કરે છે, પરંતુ તેઓના વિચારો પાણીના પરપોટાની પેઠે ક્ષણિક હાવાથી તેની કરેલી પ્રતિજ્ઞાઓ, આપેલાં વચના, જળતરગ પેઠે ક્ષણિક નિવડે છે અને તેથી તે દેશને, રાજ્યને, સમાજને, સધને, કુટુ'બને અને મિત્રાને ભયંકર થઈ પડે છે. માટે ક્ષણિક મનના મનુષ્યની પ્રતિજ્ઞાઓથી અને તેમને આપેલાં વચનાથી ચેતીને વર્તવું જોઇએ. ક્ષણિક મનના મનુષ્યમાં વીર્યની મંદતાને લીધે,તેઓની પ્રતિજ્ઞાથી અન્ય મનુષ્યાને ઘણું વેઠવુ પડે છે. ક્ષણિક મનના મનુષ્યે ક્ષણમાં મિત્ર અને છે . અને ક્ષણમાં શત્રુ થાય છે. તેઓ ગમે તેવા દૃઢનિશ્ચયથી કાંઈ કહે તાપણ તે પાળી શકતા નથી. અમુક વખતે અમુક કાર્ય કરીશ. અમુક વખતે અમુક વાતને નહિ પ્રકાશું, ઇત્યાદિ અનેક ખાખાનાં વચનાને ક્ષણિક મનુષ્ય આપે છે; પરંતુ અલ્પ દિવસના સમાગમથી તેઓની પ્રતિજ્ઞાઓની-બાલાની ભ્રષ્ટતાથી તેઓ ક્ષણિક મનના છે તેમ સ્પષ્ટ જણાઇ આવે છે. શત્રુના મિત્ર મનનારા “ક્ષણે રૂ ક્ષણે તુષ્ટ” એવા ક્ષણિક મનના મનુધ્યેાની પ્રતિજ્ઞાઓપર અને આપેલાં વચને પર વિશ્વાસ રાખવા તે ગરદન પર તરવાર મૂકવા ખરાબર છે.
**
જેની પ્રતિજ્ઞાઓ-લેલા એલા, વચના-કુરે છે તેનુ કર્યુ અને માન્યુ' સર્વ ક્રે છે. જેની પ્રતિજ્ઞા કરે છે તેનું સર્વ ક્રે છે. નીચમાં નીચ ગણાતા મનુષ્ય ડાય પરંતુ પ્રતિજ્ઞા પાળવામાં એકકા છે તે તેનું જીવન ઉત્તમ થાય છે, પરંતુ જે ઉચ્ચજાતિના ખાનદાન મનુષ્ય ગણાતા હોય અને વચન પાળવામાં ક્ષણિક મનના છે તેા તેનુ સર્વ જીવન અમાનુષી છે. કાઇને વચન આપીને ન પાળવા કરતાં પ્રથમથી વચન કાલ ન આપવા તે હુજાર દરજ્જે ઉત્તમ છે. કે જેથી અન્ય મનુષ્યના હૃદયના ઘાત તા ન કરી શકાય. મનુષ્યાએ ચાદ રાખવુ કે જેઓની પ્રતિજ્ઞાએ ક્રે છે, જેઓ આલેલા મેલને શુકની સાથે ગળી જાય છે, તેઓ કાઇના થયા નથી અને ત્રણુકાળમાં કાઇના થવાના નથી. આપેલા
For Private And Personal Use Only