________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
વિવેચન-અન્ય મનુષ્યને પ્રતિજ્ઞા પાલનના પાઠ જે સર્વ રવાના ત્યાગ કરીને તથા આદર્શવત મનીને શિખાવે છે તે માનવને ધન્ય છે. પ્રતિજ્ઞાને પાળીને અન્યજનાને કઈ કહે વામાં આવે છે તેની અન્ય જને પર સારી અસર થાય છે. પેાતાના આચરણની અન્ય પર જેવી અસર થાય છે તેવી મૂક્ત કહેણીથી અસર થતી નથી. ઈંગ્લીશમાં કહેવત છે કે-‘Examples are better than precepts. ' વિશ્વમાં પ્રતિજ્ઞા પાળક મનુષ્યા ઉત્પન્ન કરવા હોય તે પ્રથમ પાતે પ્રતિજ્ઞા પાળક ખનવું જોઈએ. દુનિઆની આગળ ખેલવાની જરૂ૨ નથી, પરંતુ ખેલીને તે પ્રમાણે વર્તવાની જરૂર છે. સર્વ મનુષ્યેને કહેણી પ્રમાણે રહેણીની જરૂર છે. દુનિયા, માની એવા પ્રતિજ્ઞા પાળક મનુષ્ય પાસેથી પ્રતિજ્ઞા પાલનના પાઠ શિખીને તેને જેટલા આચારમાં મૂકે છે તેટલા ભાષણની ભવાઈથી આચારમાં મૂકી શકતી નથી. ખાલીને તે પ્રમાણે વર્તી ખતાવવાથી આદર્શ પુરૂષ બની શકાય છે પરંતુ મકમકાટ કરવા માત્રથી આદર્શ પુરૂષવ પ્રાપ્ત થઇ શકતું નથી. આ વિશ્વમાં મેલીને ફરી જાય એવા મનુષ્યોનો પાર નથી, પણ એલ એલીને તેપ્રમાણે વર્તે એવા પુરૂષ તા લાખે એક મળી શકે છે. ગુરૂ ગોવિંદસિંહના એ બાળકોને એર ંગઝેબ ખાદશાહની આજ્ઞાથી સરદારે ભીંતમાં ચણી દીધા હતા પરંતુ બન્ને બાળકોએ પિતાના એલ પ્રમાણે પ્રતિજ્ઞા પાલન કરવામાં જરા માત્ર મૃત્યુને ભય ગણ્યે નહિ, અને ભીંતમાં ચણાઈને આ નાશવત દેહને ડી ગયા. તેઓનું આ કૃત્ય સાંભળીને ગુરૂ ગેવિદસિહુને આશ્ચર્ય સાથે ગ્લાનિ ઉદ્ભવી. પરંતુ સાહેબની મરજી એવું ઉચ્ચારીને તે બાળકોને ધન્યવાદ આપ્યું. પ્રતિજ્ઞા પાલનમાં આ દ્રષ્ટાંત સામાન્ય ગણી શકાય નહિ. જે મુખે તે ખાળકાએ સાહેબને–રામને–જપ્યા તેથી કદ્ધિ ભ્રષ્ટ થયા નહિ. આ ઉપરથી સાર લેવાના એ છે કે પ્રતિજ્ઞા પાળકોના જીવન ચરિત્રાથી તેઓ અન્યજનાપર સારી છાપ બેસાડી શકે છે. માટે સુજ્ઞ મનુષ્યાએ મુખથી લવલવ-ખટપટ-ન કરતાં જે જે પ્રતિજ્ઞા કરી હોય તેનું પાલન કરવુ કે જેથી સ્વયમેવ વિશ્વ
For Private And Personal Use Only
૪૧