________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
નનનનન
જનેને અસર થાય, અને પ્રતિજ્ઞા પાળક બની શકાય. પ્રતિજ્ઞા પાલન સંબંધમાં આદર્શ પુરૂષ બનવા માટે સર્વ સ્વાર્થોને ત્યાગ કરવો પડે છે–પ્રતિજ્ઞા પાલકેજ સત્પરૂપે કહેવાય છે. નીતિરાતમાં કથેલું છે કે,
एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थान्परित्यज्य ये सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये । तेऽमी मानवराक्षसाः परहितं स्वार्थाय निघ्नन्ति ये ये तुघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ॥
સવાથી મનુષ્ય રાક્ષસ જેવા છે. તેથી તેઓ પ્રતિજ્ઞા પાલન કરી શકતા નથી. સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞાને સ્વાર્થની ખાતર ત્યજી દેતાં એક ક્ષણ પણ વિચાર કરતા નથી. સ્વાર્થી મનુષ્યના હૃદયમાં પ્રતિજ્ઞા પાલનનું મહત્વ હેતું નથી. તેથી તેઓ પ્રતિજ્ઞાઓ-કે-આપીને અન્ય મનુષ્યના હૃદયને-પ્રાણને સ્વાર્થ પ્રસંગે વાત કરીને કર્મ ચંડાળનું પાપ પિતાના શીર્ષપર વહેરી લે છે. સ્વાર્થી મનુષ્ય પ્રતિજ્ઞા કરીને તેઓના બહાને અન્યજનેને વિશ્વાસ મેળવીને તેને ઠગવામાં–દુઃખ દેવામાં બાકી રાખતા નથી. સ્વાથી મનુષ્ય કેઈ જાતની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ સ્વાર્થના લીધે તેઓને વિશ્વાસ આવી શકતું નથી. સ્વાર્થી મનુષ્ય-મિત્રહી-ધર્મદ્રહી-દેશોહી, રાજ્યહી કૃતકની અને આ -હી બની મહાપાપના ભક્તા બને છે. જેઓ સર્વ પ્રકારના સ્વાર્થોનું બલિદાન કરીને પ્રતિજ્ઞા પાલનમાં શૂરા બને છે તેઓ પ્રતિજ્ઞા પાલનમાં આદર્શ પુરૂષ બની અને પ્રતિજ્ઞા પાલનને પાઠ શિખવી શકે છે. વિશ્વમાં એવા પ્રતિજ્ઞા પાળક આદર્શ પુરૂષે ઘણા પ્રગટે અને તેઓના આદર્શ જીવનથી વિશ્વમાં સર્વત્ર રર્વ પ્રકારની ઉન્નતિ થાઓ.
અહે એ ધન્ય માનવને-અની વિશ્વાસની મૂર્તિ; જગતમાં સત્યને થોપેખરે એ શાહુકારજ છે. ૨૦
વિવેચન-અહે એ માનવને ધન્ય છે કે જે પ્રતિજ્ઞા પાલનથી સર્વત્ર વિશ્વાસની મતિ બનીને જગતમાં સત્યને સ્થાપી શકે છે. ખરે
For Private And Personal Use Only