________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન
विना वाहनहस्तिभ्यो, मुच्यतां सर्वबन्धनम् । पूर्णप्रतिज्ञेन मया, केवलं बध्यते शिखा ॥
For Private And Personal Use Only
( મુદ્રશાÈ)
ઉપર્યુક્ત શ્લાકની દ્વિતીય લાઈનમાં ચાણાકય કહે છે. “ મારી પ્રતિજ્ઞાને સંપૂર્ણ રીતે પાળીનેજ ફક્ત મારા કેશને મારાવર બધાય ” અગધન નાગના જેવા થઇ પ્રતિજ્ઞાના શબ્દને પાછા કર્દિ ન ગળવામાં વાસ્તવિક મહત્તા રહેલી છે. અગધન સપૈ પણ જ્યારે વસેલુ’વિષ પાછુ ખેચી લેતા નથી તે જેએ મનુષ્યે થઈને પ્રતિ જ્ઞાના શબ્દોને પાછા ખેચી લે છે તેએ નિચ, દુષ્ટ, વીર્યહિન બાયલા, પ્રતિજ્ઞા ઘાતક, અદૃષ્ટ મુખ, કહેવાય એમાં કાંઇ આશ્ચર્ય નથી. પ્રતિ પાલન ધર્મમાં મરવું તે શ્રેયસ્કર છે પરંતુ પ્રતિજ્ઞાના શબ્દો પાછા ખે'ચી લઈ અર્થાત્ પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈ જીવવુ તે અશ્રેયસ્કર છે. મનુષ્યાએ પ્રતિજ્ઞાના શબ્દોને ઉચ્ચારીને મરણાદિ અનેક ભય પ્રસ ગેથી કદાપિ પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ન ગળવા જોઇએ. એમ ખાસ લક્ષપૂર્વક વિચારવું જોઇએ. વચનની ટેક જતાં શ્વાસેાસની ધમણુથી જીવવું તે ખરેખરૂં જીવવું ગણાતું નથી. મનુષ્યે એ વચનના ટેકીલા ખાસ બનવું જોઇએ. વચન આપીને તેને ભંગ કરી ભલે ચક્રવર્તિનુ પદ પ્રાપ્ત કરી જીવવામાં આવે પરંતુ તેવું જીવવુ' તે પામર જીવાને શ્રટે છે; પરંતુ ઉત્તમ જીવાને ચેગ્ય નથી. જે વચનની ટેક પાળવામાં સમજતા નથી તે આ વિશ્વમાં ગમે તેવી ભાષાના વેત્તા (professor) હાય હૈયે તેનાથી કશુ નથી. ઉચ્ચારેલાં વચનાને જ્યાં સુધી સુખમાં પાછાં ગળવામાં આવે ત્યાં સુધી અધમ જીવનનેજ ાગ્ય થવાય છે, ઇત્યાદિ અવાધીને પ્રતિજ્ઞાના ખા ટૂંકી મન જોઇએ. પ્રતિજ્ઞાના ખરા ટેકી શરીર રહિત દશામાં પણ સર્વત્ર જીવતા. જાગતા છે. પ્રતિજ્ઞાના ખરા ટેકી મનુષ્યા જે દેશમાં જે સમાજમાં પાકે છે. તેને ઉદ્ધાર થાય છે. પ્રતિજ્ઞાના ખરા ટેકીથી વિશ્વમાં પ્રમાણિકતાના વ્યવહાર રહી શકે છે.