________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન,
તેઓના પ્રાણને નાશ થાય તે પણ તે કાલ–પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ખેંચી લેતા નથી; અર્થાત્ પ્રતિજ્ઞાથી પતિત થતા નથી. અગધન નાગના જેવા પ્રતિજ્ઞા પાળક આ વિશ્વમાં પેાતાનુ નામ અમર કરવા શક્તિમાન્ થાય છે. જેણે પ્રતિજ્ઞા કરીને પેાતાનુ સર્વસ્વ અન્યને સાંપ્યું અને પશ્ચાત્ તેને ગમે તેવાં દુઃખા આવી પડે છે હાંચે તે આપેલી પ્રતિજ્ઞાને પાછી ખેંચી લેતે નથી. તે કસોટીના પ્રસંગે મૃત્યુને પ્રિયમ ધુ સમાન ગણે છે, પરંતુ ફાલ આપીને જે પ્રમાણે વર્તવાનું ધાર્યું હોય છે તેનાથી વિમુખ થતા નથી. કાલ અગર પ્રતિજ્ઞા કરીને તે પ્રમાણે વર્તવામાં ખરેખરા આત્મલેગ આપવા પડે છે. મહાદેવની પેઠે અમૃતના ત્યાગ કરીને વિષનું પાન કરવુ પડે છે. અદ્યાપિ નોન્પતિ : જિ ામ્। અનેક ઈષ્ટ પ્રસ ંગાને ત્યાગીને અનિષ્ટ પ્રસંગો સ્વીકારવા પડે છે. દુનિયામાં હતા ન હતા જેવું થવું પડે છે. પરંતુ લીધેલી પ્રતિજ્ઞા પ્રમાણે વર્તવુ' પડે છે. અને ઉચ્ચારેલા વચનાને પુનઃ પાન કરવાની અગત્યતાને વિસ્મ રણ કરવી પડે છે. ચાણાયે જે પ્રતિજ્ઞા કરી હતી તે પ્રમાણે તેણે પ્રવૃત્તિ કરી હતી.
समुत्खाता नन्दा नव हृदयशल्या इव भुवः, कृता मौर्ये लक्ष्मीः सरसि नलिनीव स्थिरपदा । द्वयोः सारं तुल्यं द्वितयमभियुक्तेन मनसा फलं कोपप्रीत्योर्द्विषति च विभक्तं सुहृदि च ॥
For Private And Personal Use Only
૧૫
( મુદ્રારાક્ષસ )
પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે તેણે અનેક યુક્તિયા કામે લગાડી હતી, પ્રતિજ્ઞા પાલન ધર્મને તેણે સર્વેત્તમ ધર્મ તરીકે સ્વીકાર્યા હતા તેથી તે રાજ્ય પરિવર્તન કરવા સમર્થ થયા હતા. ચાણાક્ય અગ ધન નાગના જેવા હતા. તેણે મૃત્યુને પ્રિય ગણ્યુ હતુ. પર’તુ પ્રતિજ્ઞાના શબ્દોને પાછા ગન્યા નહાતા. તેથી તે ઇતિહાસના પાને અમર થઇ ગર્ચા છે. ચાણાક્ય પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ યાદીનેજ સ્વસ્થ એટ હત