________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
-
,
,
, ,
પ્રતિજ્ઞા પરિપૂર્ણ પાળી શકતા નથી કારણ કે હું તારૂં “મન” દક્ષિણમાં અર્પણ કર્યું છે માટે આ વિષયમાં તું મહટી ભૂલ કરે છે. હે જનક! જે હે મને તારૂં મન પ્રતિજ્ઞાપૂર્વક આપી દીધું હોય તે, આ સંસારમાં હારું કોઈ નથી. સ્ત્રી, કુટુંબ, પરિવાર, રાજ્યપાટ, સ્વર્ગ, માન, મમતા, અહંતા વિગેરે આ દુનિયાની સર્વ વસ્તુઓ મથક કલ્પાએલી છે. અને “મન” આપવાની સાથે એ સર્વ વસ્તુઓ હે મને અર્પણ કરી છે. તે હવે ત્યારે આપવા લેવાને અધિકાર હારા હસ્તમાં શો રહેલા છે? મન, વાણું, અને કાયા ઉપર ત્યારે અધિકાર નથી. આજથી એ સર્વ મહારાં થએલાં છે. અષ્ટાવક્રન ઉપર્યુક્ત વચનેથી જનક વિદેહી મૂડ્ઝવશ થયે. અષ્ટાવકે નૃપને પ્રતિબધી જણાવ્યું કે ત્યારે હવે હારૂં હારું નહિ કરતાં સાક્ષીભૂત થઈને સર્વ કર્મ કરવાં. એ પ્રમાણે કરવાથી પ્રતિજ્ઞાની સિદ્ધિ થશે.
જનકવિદેહીના આ આશ્ચર્ય દષ્ટાંતની સાથે સૌન્દર્યથી ભરપૂર દષ્ટાંતથી હિતશિક્ષા એ લેવાની છે કે પ્રતિજ્ઞાથી કોઈ પણ વ્યક્તિને સ્વાર્પણ કર્યા બાદ જનક નૃપતિ માફક આત્મભોગ આપીને વર્તવું જોઈએ. સ્વાર્પણની પ્રતિજ્ઞામાં અડગ રહેવાથી સત્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ એવા પુરૂષને સર્વ અધિકાર પ્રાપ્ત થાય છે.
પ્રતિજ્ઞાના ખરા ટેકી અગંધન નાગની પેઠે બેલેલા શબ્દોને મુખમાં પાછા પેસવા દેતા નથી. જેના દશવૈકાલિક સૂત્રમાં અગંધન નાગની ઉપમાનું વર્ણન છે. નાગની અનેક જાતિમાં અગધન કુલને નાગ ડંસ દે છે. તે વિષ વમન કર્યા પછી પાછું લેતે. નથી. સર્પવિષ ઉતારનારે ગારૂડી આ નાગને બે લાવી શકે છે. તેને વિષ પાછું ચુસી લેવાનું ફરમાન કરે છે પરંતુ અગંધન નાગ તે વાત માન્ય કરતું નથી. તેને ચીરી નાખવામાં આવે છે અગર અગ્નિમાં બાળીને ભસ્મ કરી દેવામાં આવે છે તથાપિ તે વમેલું વિષ પ્રાણને પાછું ગ્રહણ કરતો નથી, તદ્વત્ ઉચ્ચ મહા પુરૂષે પ્રતિજ્ઞાનાં વચને બેલીને પશ્ચાતું તે શબ્દોને સુખમાં પાછા પ્રવેશવા દેતા નથી
For Private And Personal Use Only