________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞ પાલન.
૧૩
એક શેઠને એક પુત્ર હતા. તે મહા જુગારી, અસત્યવાદી હતા તેના પિતાએ મરતી વખતે પેાતાના પુત્રને અસત્ય ભાષણ નહિ કરવુ એવી પ્રતિજ્ઞા કરાવી. પેલા જુગારી એક સમય રાજાના ભડાર ફ્ાડવાને નીકળ્યેા. રાજાએ તેને માર્ગમાં પુછ્યુ કે તુ ક્યાં જાય છે ? ત્યારે તેણે સત્ય વાત નિવેદ્યન કરી. રાજાએ તેને ગાંડા ધારીને જવા દીધા. ચારી કરીને પેલા જુગારી પાછે ઃ ત્યારે નગરચર્ચા જોઇને પાછા ફરતાં રાજાએ પુછ્યુ' તુ' કોણ છે ? શું લઇ જાય છે ? તું ક્યાં રહે છે ? તેણે પૂર્વની માફક કહ્યું ! મારૂ નામ પ્રતિજ્ઞાલાલ છે, મેં રત્નની પાંચ પેટીએ ચારી છે. હું મધ્યચોકમાં રહું છું. બીજા દિવસે રાજાના ભડારીએ વંશ પેટીની ચારી થઇ એવી ખીના જાહેર કરી. રાજાએ લડારીનું કપટ જાણ્યુ પછી પ્રતિજ્ઞાલાલને એટલાન્ચે-અને સત્ય વાત ગ્રહણ કરી, મીજી પાંચ પેટીઓ ભડારીના ગૃહમાંથી નીકળી. રાજાએ, ભંડારીને પદવી ઉપરથી ભ્રષ્ટ કર્યા અને પ્રતિજ્ઞાલાલને ભંડારી બનાન્યે. કે રાજાએ જાણ્યુ કે આ મનુષ્ય કદાપિ અસત્ય ભાષણ કરશે નહિ. પ્રતિજ્ઞા પાળવાથી અતિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકાય છે.
કારણ
કરી સ્વાર્પણ પુનઃ પાછું, લઈશ ના જેહ આપેલું; પ્રતિજ્ઞાના ખરા ટેકી, અગધન નાગના જેવા.
હું ભવ્ય મનુષ્ય પ્રતિજ્ઞા પાળવામાં તુ પરિપૂર્ણ સાવધ થા. હૈ પ્રતિજ્ઞાથી કાઇને સ્વાર્પણ કર્યું હોય તે તે પુનઃ પાછું લઈશ નહિ. તે અહુતા અને મમતાના ત્યાગ કર્યા વિના કાઇ પણ મનુષ્યથી વા જગના પ્રાણીથી સ્વાર્પણુ કરી શકાતું નથી. જ્યારે જનક રાજાની સભામાં અષ્ટાવક ગયા હતા ત્યારે અષ્ટાવક્રને અનેક પ્રને પુછ્યા હતા. પશ્ચાત્ જનકરાજા સતાષ પામીને તેમને દક્ષિણા આપવાને તત્પર થયા. અષ્ટાવકે જનકરાજાનુ' મન ” દક્ષિણામાં માગ્યું. જનકરાજાએ પ્રતિજ્ઞાપૂર્વક તેમને સમર્પણ કર્યું. પશ્ચાત્ જનકનૃપે કાષા ધ્યક્ષને સુવર્ણ નિષ્કા આપવાને આજ્ઞા કરી ત્યારે મહાપ્રભાવી, તેજસ્વી, જીતેન્દ્રિય અષ્ટાવક્રે જનકને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન ! તુ
''
For Private And Personal Use Only