________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિનું પાલન.
અયનાં છે કે પાલે! આંખે કે ઉછઆલે! અય હારે, દુખિયારે ! એ પ્યારે ! એયારે ! જાગે તે અય બેટા! ઉ તે અય બેટા ! કુછ કે અય બેટા ! મુંહસે તે બેલ!
પ્રેમાળ માતા સ્મશાનમાં રૂદન કરી રહી છે અને સામેજ ત્યાં કર ઉઘરાવનાર ચાંડાળ કાળસેનને નેકર ત્યાં ઉભે છે. હું શું જોઉં છું? શું મારા પતિએ ચાડાળને ત્યાં દાસત્વ સ્વીકાર્યું? ધન્ય ! વીર પુરૂષે સત્યવ્રતને તિલાંજલિ આપી નથી.
પ્રભે! આત્માની નિત્યતાને વિચાર તમારા હૃદયમાં સ્થાન કરી રહ્ય, હરિશ્ચંદ્ર! તારી કસોટી પૂર્ણ થઈ. કલિકાળને માટે પ્રતિજ્ઞા સંબંધી તારૂં ઉદાર ઉદાહરણ મૂકી ગયે, હરિશ્ચંદ્રની પ્રતિજ્ઞા પાલનશક્તિને ખ્યાલ આવતાંની સાથે પ્રતિજ્ઞાપાલન શક્તિ મંત્રને વિચારમાં અને આચારમાં સંચાર થાય છે. એક ચાડાળને ત્યાં પ્રતિજ્ઞા પાળવાને માટે વેચાવું અને પાણી ભરવું એ કાંઈ સામાન્ય બાબત ગણી શકાય નહિ. હરિશ્ચંદ્રવત્ પ્રતિજ્ઞા પાળવામાં મનુષ્યએ સર્વ સ્વાર્પણ કરવું જોઈએ.
ઉપર્યુકત દુહામાં ગુરૂશ્રીએ પ્રતિજ્ઞા આત્મની છાયા એમ કચ્યું છે. તે અત્યંત મનનીય અને સ્વીકરણીય છે.
प्रतिकृतिः प्रतिज्ञैव, स्वात्मनः सर्वदा ध्रुवं ।। मत्वैवं हि प्रतिज्ञायाः, पालने कुरु स्वादरम् ॥
( ૩ શત) સ્વાત્માના પ્રતિબિંબ રૂપ પ્રતિજ્ઞા છે, એમ સંત રોગિઓ જાણે છે. જે મનુષ્ય પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે, તે આત્માથી ભ્રષ્ટ થાય છે. કારણ કે પ્રતિજ્ઞાથી આત્મા ભિન્ન નથી. આત્મ શકિતથી અભિન્ન પ્રતિજ્ઞા પાલન શક્તિ છે. અતઃ એવી પ્રતિજ્ઞા પાલનથી આત્મ શકિત પ્રતિદિન વિકાસ પામે છે. જે મનુષ્યને આ પ્રતિ
For Private And Personal Use Only