SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માણસા ( મહીકાંઠા ), આસે। શુદિ ૩ ગુરુજયંતી દિને. સક્ષિપ્ત રૂપરેખા ૩૧ પૂરે છે. તેએ આ સમાજી, સનાતન ધર્માં, પ્રોસ્તિ, પારસી તથા મુસલમાનાના ધર્મ સ્થળામાં જઇ વ્યાખ્યાને પણ આપતા હતા. તેમણે રાજા મહારાજાઓના પરિચયમાં આવી ન્હાના મેાટા સ્ટેટામાં વ્યાખ્યાને આપી અહિંસા ધર્મ ને પ્રચાર કરેલા છે, તેએ સતત વિહાર કરતાં ચેામાસામાં અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઇ, પાટણ, રાધનપુર, વિશ્વપુર, સાણંદ, પ્રાંતીજ, વડાલી ( ઇડર ), પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંતિજ, પેથાપુર, વિઘ્નપુર, માણસા, વિજાપુર. આ સ્થળામાં સ્થિર રહ્યા હતા. આમ સમુદાયના વડા બન્યા છતાં ચે તેમનામાં મેટાનું અભિમાન ન હતું, તે સદા ખાને મહત્તામાં સ્થાપવાને જ રાજી હતા. આ જ કારણથી તેમણે ઉદાર દીલથી પોતાના ગુભાઈ મુનિરાજ શ્રી ઋદ્ધિસાગરજી તથા મુનિરાજ શ્રી કીર્તિસાગરજીને, અને વિજયશાખાના મુનિરાજ શ્રી દુર્લ વિજયજી, વિમળશાખાના મુનિરાજ શ્રી ર`ગવિમલજી તથા આંચલગચ્છીય મુનિરાજ શ્રી દાનસાગરજીને ગણી તથા પન્યાસ પદવીએ સમર્પણ કરી હતી. છેલ્લા ૧૯૮૫ ની સાલના ચોમાસામાં આસે દિ ૩ ના રાજ વિન્તપુરમાં તેઓશ્રી સ્વસ્થ થયા. તેએએ પેાતાના આત્માનું કલ્યાણ સાધવા સાથે જગતનું કલ્યાણ થાય તેવા ઘણા જ પ્રયત્ન કર્યા છે. જેથી આપણી વચ્ચે હૈયાત ન છતાં પણ અમર છે. આપણે પણ તેએના જીવન પરથી ધડા લઇ તેમના માર્ગે આત્મકલ્યાણ તથા શાસન અને જગતનું હિત કરીએ એવી ભાવના સાથે આ સંક્ષિપ્ત જીવન આલેખન કરતાં વિરમનાર Acharya Shri Kailassagarsuri Gyanmandir હું છું તેમને અંતેવાસી હેમેન્દ્રસાગર. For Private And Personal Use Only
SR No.008638
Book TitlePrastavana Trayi
Original Sutra AuthorN/A
AuthorShobhanmuni, Ajitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages102
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy