________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગામની પરીક્ષા.
૧૯
વિસ્તૃત ગુજરાતી ભાષાન્તર કર્યું છે. તેઓએ લખાણથી પ્રસ્તાવના લખવા છતાં શાભન મુનિના જીવન વિષે કોઈ પણ જાતના નિર્ણય કર્યાં નથી. હું નથી સમજી શકતા કે આટલા મેટા પુસ્તકમાં તેઓએ શેાભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું ? અસ્તુ. ગમે તે કારણ હૈ..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારી પાસે અત્યારે એટલાં મહેાળાં સાધને નથી અને વધુ ઊંડાણુ અને વિસ્તારથી હું લખવા બેઠા પણ નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થોડી વિચારણા કરવા યત્ન કરીશ.
ઉપરના કાકથી જણાય છે કે જુદા જુદા ગ્ર ંથામાં શેશભન અને ધનપાલની નગરીનાં ધારા, ઉર્જાયની, ગામની પરીક્ષા, અવન્તી અને વિશાલા એમ ચાર નામેા
લખ્યાં છે.
આચાર્ય શ્રીહેમચંદ્રના અભિધાનચિંતામણિ કોષમાં અવન્તી, વિશાલા અને પુષ્પકરડિની આ ત્રણે ઉર્જાયની ( ઉજ્જૈન ) ના પચાય`` શબ્દો લખ્યા છે. આનાથી આટલા ખુલાસે તે! થઈ જાય કે, રઅવન્તી અને વિશાલા આ બે ઉજ્જૈનનાં અપર ( પર્યાય ) નામેા છે. હવે શેાભનની નગરી વિષે ધારા ( ધાર ) અને ઉજ્જૈન વિષયક આ એ મત રહ્યા. ધારાના મતમાં પાંચ ગ્રંથા છે જ્યારે ઉજ્જૈનના મતમાં ત્રણ ગ્રંથે છે. આ એ મતભેદ ધરાવનાર ગ્રંથામાં એક માજી પ્રભાવકચરિત્ર, તિલકમંજરી, શાભનસ્તુતિટીકા જેવા ગ્રંથા છે અને બીજી બાજુ પ્રબ'ધ ચિંતામણિ છે. પ્રબંધ ચિંતામણિના ઉલ્લેખને પ્રમાણ વગર વખેડી પણ કઢાય નહિ તેથી મારા મત તે એવા
*
૧ उज्जयिनी स्याद् विशालाऽवन्ती पुष्पकरण्डिनी ॥
23 अभिधान चिन्तामणिः ૪-૪૨
૨ હસ્વઇકારાન્ત અવન્તિ શબ્દ માલવાદેશ વાચક છે, જુઓ હેમકાષમાં (૪-૨૨).
For Private And Personal Use Only