________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧૫
૫ ૨૪ ૨૩
( હફ) Trઘોઘાર-
(ારિતિવૃત્ત.) नो हास्यं सुरतप्रपंचचतुरं नालिंगर्ने निर्भरे,
૧૩. ૧૭ ૧૬ नैवोरोजसरोजयुग्मल(वि)लुठत् पाणिं प्रमीलामलम् । नो बिंबावरचुंबनं स्थिरतया कुर्यात् पुमान् प्रेयसीमन्येषां रमयन्निकामचकितः कामीति काम्य नि ताः॥
અર્થ-કામી માણસ પરસ્ત્રીની સાથે વિલાસ કરતા છતે તે સમયે અત્યંત બીકને માર્યો તેણીના સાથે સંગના પ્રપંચમાં યોગ્ય એવું હાસ્ય કરી શક્તો નથી, તેને અત્યંત આલિંગન કરી શકતા નથી, તેણના સ્તનરૂપી કમળના યુગ્મપર બરાબર હસ્તાક્ષેય કરી શકતો નથી, અત્યંત સુખથી સારી રીતે આંખો મીંચી શક્તો નથી, તેમજ સ્થિરતાથી તેણીના બિંબ એટલે પિકા ઘેલા સમાન હઠનું ચુંબન પણ લઈ શકતો નથી, માટે તેવી પરસ્ત્રીને ભેગવવાની ઈચ્છા કરવી નહિ. पौराणां पुरतः प्रपंच्य महिमा दत्तः पितृभ्यां स्वयं, यो दत्वा स्वकरं करेण च वृतः सप्तार्चिषां साक्षिकम् । ૧૬ ૧૮ ૧૭ ૨૪ ૨૩ ૨૧ ૧૯ ૨૦ तं हित्वा पतिमीहते यदितरं या कामिनी कामिनं, तन्नूनं कथमात्मसाद्भवति सा स्वच्छंदसंचारिणी॥१२२
૨
૧૧
૧ ૦ ૯
૧૫
૧૪.
-
૨૨
૨૫ ૨૬
૩૦
૨૯
૩૧ ૨૮
For Private And Personal Use Only