________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) तन्मूर्तिः स्मरपार्थिवस्मयशशिस्वर्भाणुरुद्भ्राजते, चौर्य यमुमुचे लसद्गुणगणारामैकदावानलम् ॥११९॥
અર્થ-જેઓએ ઉદ્ઘસાયમાન થતા ગુણેના સમૂહરૂપી બગીચાને બાળવામાં દાવાનળ સમાન ચેરીનો ત્યાગ કર્યો છે, તેઓની કીર્તિ ચંદ્રવિકાસી કમળ, ચંદ્ર, ડોલર નામના પુષ્પની કળી, તથા કપૂર તુલ્ય ઉજવળ છે, તેમજ તેઓની
સ્કૃતિ ઉત્કૃષ્ટ હર્ષથી ફેલાવા પામતું જે પવિત્રપણું તરૂપી પાણીની પરબ સમાન છે, તથા તેઓની મૂર્તિ કામદેવરૂપી રાજાના રૂપના ગવરૂપી ચન્દ્રને ગ્રસ્ત કરવામાં રાહુ તુ શેભે છે.
(૩vજ્ઞાતિવૃત્તY) श्रीकीर्तिविस्फूर्तिलताम्बुवाह,
दौर्भाग्यदन्याम्बुजसप्तवाहम् । विश्रभधाराधरगन्धवाह,
विमुंच चौर्य दुरितप्रवाहम् ॥ १२० ।। અર્થ-અપકીર્તિના ફેલાવારૂપી વેલડીને વૃદ્ધિ કરવામાં વરસાદ સમાન, દુર્ભાગ્યપણું તથા દરિદ્રતારૂપી કમળને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન, અને વિશ્વાસરૂપી મેઘને નાશ કરવામાં પવન તુલ્ય, તથા પાપના પ્રવાહ સદશ એવી ચોરીને, હે પ્રાણી? તું ત્યજી દે?
For Private And Personal Use Only