________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
9.
૯ ૧૦
૧૮
( ૭ ) અર્થ-જે પતિને નગરના લોકોની સમીપે મહોત્સવ પૂર્વક મા-બાપે પ્રસંદ કરી આપે છે, તથા જેને પિતાને હાથ તેના એટલે પતિના હાથમાં આપીને અગ્નિની સાક્ષીએ પિતે પતિપણે સ્વીકારે છે, એવા પતિને ત્યાગ કરીને જે સ્ત્રી બીજા કામી પુરૂષને ઈચ્છે છે, તે સ્વછંદાચારી સ્ત્રી
ખરેખર આપણી પોતાની શી રીતે થાય? અર્થાત્ નજ થાય. पूर्णोऽप्यन्यपराभवैकतमसा यत्संगतो अस्यते, प्रादुर्भूतकलंकपंककलितः सुश्लोकशीतयुतिः । नीचाचारविधी महानिव भवेदापातमात्रप्रिये, कोऽस्मिन् स्वैरविहारकारिणि सुधीः प्रीतः परस्त्रीजने।
અર્થ -જે પરસ્ત્રીના સંગથી પ્રખ્યાત અને સંપૂર્ણ ચન્દ્ર પણ અન્યના એટલે રાહુના પરાભવરૂપી અંધકારથી ગ્રસ્ત થાય છે, તથા તેથી ઉત્પન્ન થએલા કલંકરૂપી પંકથી છવાએ થયે છે, માટે નીચના આચારની વિધિમાં જેમ સજન તેમ એવી દુ:ખદાયક તથા સ્વેચ્છાચારી પરસ્ત્રીમાં યે ઉત્તમ બુદ્ધિમાન માણસ પ્રીતિવાળે થાય ? અર્થાત્ કઈ પણ ન થાય.
૧૨ ૧૩ ૧૪ ૮ ૭ ૧૧ ૯ ૧૦ घोषेषु स्थितिमीहते स विमतिर्मुक्त्वामराणां पुरी, त्यक्त्वा मंदरमेदिनीमवकरा त्यातुमुत्कश्च मः।
૧૬ ૧૨
૧૬ ૧૭
૧ ૪
૧૮
૧૭
૧૯
૧
-
૨૦ ૨૧ ૧૫ ૧૬
For Private And Personal Use Only