________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
૭ ૧૨ ૧૩ ૧૪
૧ ૩
આપે, બ્રહ્મા પિતાનું આયુષ્ય આપે, મેરૂપર્વત પિતાની સ્થિરતા આપે, બૃહસ્પતિ વચનનું અતુલ્ય કૌશલપણું આપે, ઉમાપતિ સર્વજ્ઞાપણું આપે, તેમજ ચન્દ્ર જે પિતાની મનહર કળાઓ આપે, તેમજ તેની સ્તુતિ થઈ શકે.
| મન શુ નું જણાવૃત્તમ) चेद्राची निर्विकारा यदि शमनिभृते नेत्रपत्रे पवित्रे, गात्रे सद्धथानमुद्रा यदि यदि च गतिमंदमंदप्रचारा । क्रोधादीनां निरोधो यदि यदि च वनेऽवस्थिनिःप्रीतिपूर्णा, क्लेशावेशप्रवेशच्छिदिह हृदि तदा स्वरमभ्येति शुद्धिः।
અર્થ: હે પ્રાણ? જે, વણ વિકાર રહિત હોય, ને સમતાયુક્ત હોય, પવિત્ર એવા ગાત્રપર એટલે મુખપર ઉત્તમ ધ્યાનની મુદ્રા હોય, ગતિ મંદમંદ પ્રચારવાળી હોય, ક્રોધાદિને નિધિ હોય, તથા પ્રીતિપૂર્વક જે વનમાં સ્થિતિ હિય, તે કલેશના આવેશના પ્રવેશને છેદનાર મનની શુદ્ધિ પિતાની મેળે જ હૃદયમાં પ્રાપ્ત થાય છે.
(fશનિવૃત્ત ) असौ भस्माभ्यंगः किम किमुत भूमौ विलुठनं,
૧૨ ૧૩ ૧૧ ૧૭ ૧૬ ૧૫ जटाटोपः कोऽयं किमु वपुरिदं निर्विवसनम् ।
૧૪
For Private And Personal Use Only