________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४
માફક નિરંતર શું શું ઉત્તમ કાર્ય નથી કરતી? અર્થાત સમગ્ર ઉત્તમ કાર્યો કરે છે.
, (वसन्ततिलकावृत्तम् ) संगात्सतां प्रथितबुद्धिसमृद्धि सिद्धे, रुच्चैः पदं समुपयांत्यपमाननीयाः।
११ १२ यत्मत्रतंतुमपि सौरभसारपुष्प,
संगामहंति मुकुटेषु नराधिनाथाः ॥ ८४ ॥ અર્થ-વિસ્તાર કર્યો છે બુદ્ધિની સંપદાની સિદ્ધિને જેણે, એવા સત્સંગથી નીચ પણ ઊંચી પદવીને પામે છે, કેમકે સુગંધ યુક્ત ઉત્તમ પુના સંગથી સુતરના તાંતશુને પણ રાજાએ પિતાના મુકુટમાં ધારણ કરે છે. (शार्दूलविक्रीडितवृत्तम् )
८ १३११ दत्ते चेद्रसनाः पतिः फलभृतामायुश्च पाथोजभूः, स्थैर्य निर्जरभूधरः सुरगुरुगीः कौशलं चातुलम् । सर्वज्ञत्वमुमापतिश्च रजनीराजः कलाः धेशलाः, स्तोततास्तदयं क्षमेत महतां ये संगतः स्युर्गुणाः ॥८॥
અર્થ -સજ્જનના સંગથી જે ગુણે ઉત્પન્ન થાય છે, તે ગુણની તુતિ કરવાને તે, જે શેષનાગ પિતાની જીન્હા
३. ६७
११.
१४
For Private And Personal Use Only