________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कचालोचः कोऽयं प्रचुरतपसां किं च तपन, न चेच्चेतः शुद्धिः सुकृतसफलीकार करणम् ॥ ८७ ॥
અર્થ -જે પુણ્યને સફળ કરવાના કારણરૂપ એવી મનની શુદ્ધતા ન હોય તે શરીરે ભસ્મના ચાળવાથી શું થવાનું છે તેમજ પૃથ્વી પર લેવાથી પણ શું થવાનું છે જટાને આટોપ ધારણ કરવાથી શું થવાનું છે? શરીરને વસ્ત્ર રહિત રાખવાથી શું થવાનું છે? માથા વિગેરેના વાળને લેચ કરવાથી શું થવાનું છે? તથા ઘણું તપ તપવાથી પણ શું થવાનું છે ? અર્થાત્ મનની શુદ્ધિ સિવાય ઉપરોક્ત સર્વે આત્મકલ્યાણ કરનાર નથી.
| ( તિરા કે म्वरं भ्रमन जगति चित्तनिशाकरोऽयं,
यैर्यत्रितः सुकृतकृत्यमनोज्ञमंत्रः। तेषामशेषसुखपोषिणि सिडिसौधे,
वासः सदा समजनिष्ट समाधिभाजाम् ॥८॥ અર્થ:-સમતાને ભજનારા એવા જે માણસેએ, જગતમાં સ્વેછાચારથી ભ્રમણ કરતા ચિત્તરૂપી રાક્ષસને પુણ્યનાં કાર્યોરૂપી મનહર મંત્રોએ કરીને યંત્રિત કરે છે. તે
છે
કે
For Private And Personal Use Only