________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
ગડુંળી. ઘેાડીલા તે કીહાં થકી લાવ્યારે, વરના વાધા ભી ના–એ દેશી.
સુખસાગર સુખકારીરે-સુણા સર્જન મ્હારી.
વન્દ્રિએ વ્હાલ વધારીરે-સુણા સજનિ મ્હારી. ગુર્જર દેશ ગુણૅ કરી ગાજે-પાટણપુર જ્યાં રાત્રે સુર્ણા, પ્રાગ્વાટવશ ભૂષણુ ગુરૂ કહીએ-નામથી નવિનધ લહીએરે. સુણેા. માતા પતિવ્રતા જડાવ ખાઈ-પિતા આલમચંદ ભાઇરે, સુણા. ગચ્છર ધર ગુરૂ વિસાગર-મુનિગણુ માંહિ દિવાકરરે. સુર્ણા. સાંભળી શુદ્ધ ગુરૂજીની વાણી-વૈરાગ્ય દિલમાં આણીરે. સુગેા. ભરયાવનમાં સંયમ વરીયા-નિત્ય કરે શુદ્ધ કિરિયારે. સુણા. હિમ્મતધારી ખલ બ્રહ્મચારી-કામસેનાને સંહારીરે. સુણા. મહાવૃત પાળે પાપને ગાળે-દોષાગાચરીના ટાળેરે. સુણે, મમતા માયાને મનથી ત્યાગી-અન્તમાં રઢ લાગીરે. સુણા. સુમતિ સખીના બન્યા ગુરૂરાગી-શુદ્ધ ચેતના ઘટ જાગીરે. સુણા, દયાના દરિયા અડુ ગુણ ભરીયા-સમતા વર્ધને વિરયારે, સુણા, ક્ષમાના સાગર નિત્ય ઉગર-પૂર્ણાનન્દના આકરરે. સુણા. ગુરૂભક્તિ ઘણા ભાવથી કીધી-અનુભવ પ્યાલી પીધીરે. સુણે. તપ જપ ધ્યાન સમાધિ કરતા-ઇર્યા સહિત પગ ધરતારે. સુણેા. વિના પ્રમાદે સદા વિચરતા-ભન્ય જીવા જોઇ કરતારે. સુણેા. વર્ષ છવીશ સુધી સંયમ પાળી-ઇન્દ્રિયા દમી દેહ ગાળીરે, સુણેા. સ્વર્ગારાgણુ રાજનગરમાં કીધું--પારાવાર સુખ લીધુંરે, સુણા. અજીત ગુરૂ હવે એ ક્યાં મળશે-ભવના ફેરા જેથી ટળશેરે. સુણા,
For Private And Personal Use Only