________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
_૨૧ ૧૯
૨૨, ૨૦
૨૪
૭
અર્થ:-બધપરધા માટે એગ્ય એ આ મનુષ્ય જન્મ પામીનેં પણ જેઓએ સુકૃત કાર્ય નથી કર્યું, તેઓએ વાંછિત અર્થ આપનાર એવું ક૯પવૃક્ષ પિતાને ઘેર પ્રાપ્ત થયા છતાં પણ નિધન રહેવા જેવું કર્યું છે.
( વિશોહિતવૃત્તમ ) भोज्ये निर्जरराजभोज्यमधुरे हालाहलोऽक्षेपि तै-, दुग्धे स्निग्धरसे रसेन निदधे तैरालनालं जलम् । क्षिप्तोच्चैः शिशिरे च चंदनरसे तैरात्मगुप्ता जडै , यैर्धर्मेऽनवधानता प्रविदधे स्वर्गापवर्गप्रदे ॥७॥
અર્થ-જેઓએ સ્વર્ગ અને મોક્ષ આપનારા એવા ધર્મમાં પ્રમાદ કર્યો છે, તેઓએ નિશે ઈન્દ્રને જમવા લાયક એવા મધુર ભેજનમાં ઝેર નાંખ્યું છે, અને સ્નિગ્ધ રસવાળા દુધમાં સ્વાદની ઈચ્છાથી કાંજીનું પાણું રેડયું છે. તથા તે મુર્ખાઓએ ઠંડા ચંદન રસમાં ઉચે પ્રકારે કંચનું ફળ નાખેલું છે, એટલે ચંદન જેવા ઉત્તમ શાન્તિદાયક પદાર્થમાં કવચ જે અશક્તિદાતા પદાર્થ મેળવે છે. सालं स्वर्गसदां छिनत्ति समिधे चूर्णाय चिंतामणि, वह्नौ प्रक्षिपति क्षिणोनि तरणीमेकम्य शंकोः कृते ।
૧૧
૧૦
૧૨ : ૯
૧૩
For Private And Personal Use Only