________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૨
दत्ते देवगवीं स गर्दभवधुग्राहाय गर्दागृह, यः संसारसुग्वाय मन्त्रितशिवं धर्म पुमानुज्झति ॥८॥
અર્થ:-નિંદાને પાત્ર એ જે માણસ આ સંસારના સુખ માટે મેક્ષ આપનાર એવા ધર્મનો ત્યાગ કરે છે, તે માણસ બળતણ બાળવાનાં લાકડાં માટે કપવૃક્ષને છેદે છે, સ્વ૫ ચુનાની ખાતર ચિંતામણિ રત્નને અગ્નિમાં નાંખે છે; એક ખીલાને અર્થે નાવડીને નાશ કરે છે, તથા ગધેડી ગ્રહણ કરવા માટે કામધેનુને આપી દે છે.
भूयांसः प्रमदाकटाक्षविशिखैविडाः स्मरासंगिनः संत्येके च सहस्रशः श्रितधनाः सक्षोभलोभाकुलाः। ૧૧ ૧૨ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૪ एतद्दाननिदानमत्र सुकृतं मत्वा सृजति त्रिधा
૨૦ ૧૯ ૨ ૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬
येऽत्यर्थ पुरुषार्थमन्यमनिशं ते केऽप्यनरेनराः ॥९॥
અર્થ:-આ જગમાં યુવાન સ્ત્રીઓનાં કટારૂપી બાથી વિધાએલા, અને કામમાં આસક્ત થએલા ઘણા માણસે છે, તેમજ શૈભયુક્ત લેભમાં આકુળ વ્યાકુળ બનેલા પણ હજારો માણસ છે. પરંતુ તે બન્નેનું કામ અને ધનનું) કારણભૂત સુકૃત છે, એવું જાણીને જે માણસ
For Private And Personal Use Only