SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વની શ્રેણી જેમ વેગથી, તથા ઓરિસ જેમ દુષ્ટ રાબના નાશથી પ્રશંસાને પામે છે, તેમ આ જગમાં માણસ પણ પુણ્યપ્રભાવના ઉદયથી મનુષ્યમાં પ્રશંસા પામે છે. तोयैरेव पयोमुचां भवति यतीरंध्रनीरं सरः, ૧૧ ૧૨ ૧૦ , ૧૫ ૮ ૯ ૧૩ पादेरेव नभोमणेर्भवति यल्लोकः सदालोकवान् । ૧૮ ૧૯ ૨૧ तैलरेव भवेदभंगुरतरज्योतिर्मणिः सद्मनः, ૨૫ ૨૬ ૨૮ ૨૭ ૨૪૨૩ ૨૨ पुण्यैरेव भवेदभंगविभवभ्राजिष्णुरात्मात्र तत् ॥५॥ અર્થ-જેમ વરસાદના પાણીથી જ તળાવ સંપૂર્ણ પાણીવાળું થાય છે, તથા સૂર્યના કારણે થીજ જેમ આ જગત્ નિરંતર પ્રકાશિત થાય છે, અને તેલથીજ જેમ દીપક ઘરપ્રત્યે અખંડ કાંતિથી દેદીપ્યમાન થાય છે, તેમ આ જગતમાં આત્મા પણ પુણ્યદયથી જ અભગ વૈભવે યુક્ત શોભાવાળે થાય છે. | (gવચિતવૃત્ત.) न बहुधर्मविनिर्मितिकमठे, मनुजजन्मनि यः सुकृतं कृतम् । गृह युषि तरधनैः स्थितं, त्रिदशशाखिनि वांछितदायिनि ॥ ६ ॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy