________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૩ )
चलाक्षमृगबागुरां गुरुकषायर्शलाशनि,
विमुक्तिपथवेसरी भजत भावनां कि परैः॥४७॥
અર્થ:-વિવેકરૂપી વનને (પુષ્ટ કરવામાં) નદી સમાન, શમતા સુખને (સજીવન કવામાં) સંજીવનીતુલ્ય, સંસાર સમુદ્રને (પાર ઉતારવામાં) વિષે મહા નાવસમાન, કામાશિને (શાંત કરવામાં ) મેઘ સમાન, ચલાયમાન ઈદ્રિયારૂપી મૃગને (બંધવામ) પાશસમાન, મહાકષાયરૂપી પર્વતને (તાડી પાડવામ) વાતુલ્ય, અને મોક્ષમાર્ગને વિષે (ભાર વહન કરવામાં) ખચ્ચરી સમાન, એવી જે ભાવના તેનું સેવન કરે, અન્ય અનુષ્ઠાનથી શું?
( શિવજળીવૃત્ત ) घनं दत्तं वित्तं जिनवचनमभ्यस्तमखिलं,
क्रियाकांडं चंडं रचितमवनौ सुप्तमसकृत् । ૧૪ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૯, ૧૮ तपस्तीव्र तसं चरणमपि चीर्ण चिरतरं,
ર૩ ૨૦ ૨૧ ૨૨ ૨૫૨૪ ૨૬ नचेञ्चित्ते भावस्तुषवपनवत्सर्वमफलम् ॥ ८८।।
અર્થ -બહુ દાન આપ્ય, સમગ્ર જીનવચનનું અધ્યયન કર્યું, યંકર ક્રિયાકાંડ ર, વારંવાર ભૂમિ વિષે શયન કર્યું, તીવ્ર તપશ્ચર્યા કરી, ચિરકાળ પર્વત ચારિત્ર પણ પાળ્યું,
For Private And Personal Use Only