________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૬ )
પાષાણુને વિષે કમળ વાવવાં તે નિષ્ફળ છે, ખારવાળી ભૂમિને વિષે વર્ષાદ નિષ્ફળ છે, તેવી રીતે તે દાન, જીનપૂજા, તપ અને સ્વાધ્યાયાદિ અનુષ્ઠાન પણ ભાવના વિના નિષ્ફળ છે.
૩
*
g
૯
૧૦
सर्व ज्ञीप्सति पुण्यमीप्सति दयां धित्सत्यधं मित्सति,
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
क्रोधं दित्सति दानशीलतपसां साफल्यमादित्सति ।
૧૬
१७
૧૮ ૧૯
૨૦
कल्याणोपचयं चिकीर्षति भवांभोधेस्तटं लिप्सते,
૨૧
૨૪
૨૨ ૧
૨ ૨૩ ૨૫
मुक्तिस्त्रीं परिरीप्सते यदि जनस्तद्भावयेद्भावनाम् ॥ ८६ ॥ અથઃ–જો મનુષ્ય સર્વ જાણવાને ઈચ્છતા હોય, ધર્મને ઇચ્છતા હોય, યા ધારણ કરવાને ઇચ્છતા હોય, પાપ માપવાને ઇચ્છતા હેય, ક્રોધને ખંડન કરવાને ઇચ્છતા હાય, દાન–શીશ્ન—તપના સાફલ્યને ગ્રહણ કરવાને ઇચ્છતા હાય, કલ્યાણની વૃદ્ધિ કરવા ઇચ્છતા હોય, સંસારસમુદ્રના તટને પામવાને ઇચ્છતા હાય અને જો મુક્તિરૂપી સ્ત્રીનુ આલીંગન કરવાને ઇચ્છતા હાય, તે તેણે શુભ ભાવના
ભાવવી.
૩
( પૃથ્વîવૃત્તમ)
विवेकवनसारिणीं प्रशमशर्मसंजीवनीं, भवार्णवमहातरी मदनदाव मेघावलीम् ।
૪
For Private And Personal Use Only
ર