________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૮ )
પરંતુ જો ચિત્તને વિષે શુભ ભાવ નથી, તે એ સર્વ ફાતરાં ખાંડવાની પેઠે નિષ્ફળ છે વા ફોતરાં વાવવા સમાન છે. હવે વૈરાગ્યનું વર્ણન કરે છે. ( નીવૃત્તમ્ )
૪
↑
- यदशुभरजःपाथो हप्तेंद्रियद्विरदांकुश,
७
कुशलकुसुमोद्यानं माद्यन्मनः कपिशृंखला । विरतिरमणोलीला वेश्म स्मरज्वरभेषजं, शिवथरथस्तद्वैराग्यं, विमृश्य भवाऽभयः ॥८९॥
. ૯
૬ ૧ ૧૩
અર્થ:-પાપરૂપી રજને ( શમાવી દેવામાં) જળસમાન, ઉન્મત્ત ઈદ્રિચારૂપી હસ્તીને ( વશ કરવામાં ) અંકુશસમાન, કુશળતારૂપી પુષ્પને (જન્મ આપવામાં) ઉદ્યાનસમાન, મદયુક્ત ચિત્તરૂપી વાનરને આંધવાની સાંકળસમાન, વિરતિરૂપી રમણીના (ખેલવામાં) ક્રીડાગૃતુલ્ય, કામદેવરૂપી તાવને (નાશ કરવામાં) ઐષધસમાન, અને મેાક્ષમાર્ગને વિષે ( એસામ ) રથતુલ્પ, એવા જે વૈરાગ્ય તેને વિચારીને સ ંસારના ભય રહિત થાઓ.
૩
( યમન્તતિયાવૃત્તમ)
૧
ર
૩
चंडानिलस्फुरितमन्दचयं दवार्चि
*
૫
वृक्षव्रजं तिमिरमंडलमर्कबियम् ।
For Private And Personal Use Only
પ્
૧૨