________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ -જેમ હસ્તિના મસ્તક પર સિંદૂર, ઘરમાં દીપક, શરીરમાં જીવ, સ્ત્રીમાં તારૂણ્ય, આકાશમાં સૂર્ય, રાત્રીએ ચન્દ્ર, દેવાલયમાં પ્રતિમા, તેમજ જેમ કપાળમાં તિલક શોભારૂપ થાય છે, તેમ કીર્તિને ક્રીડા કરવાના ઘર સમાન. એવું સત્ય વધન પ્રાણિઓના મુખમાં આભૂષણરૂપ થાય છે.
(વાતાવૃત્તમ) हानिभेति ददतां धनमुच्चैः, शीलतो भवति भोगवियोगः
૧૨ ૯ ૧૦ ૧૧ ૧૭ ૧૪ ૧૫ ૧૬ ૧૭ जायते चतपसा तनुकाश्य,हीयते किमपि नानघवाक्यैः॥
અર્થ:-ઘણું દાન દેવાથી ધનની હાનિ થાય છે, શીળ પાળવાથી ભેગોને વિયોગ થાય છે, તપ તપવાથી શરીર દુબળું થાય છે, પણ સત્ય વચન બોલવાથી તે કંઈ પણ નુકસાન થતું નથી. અને અપૂર્વ લાભ મળે છે. S ( વિશોજિતવૃત્તમ )
૮ ૧૧ ૧૦ अग्निः शाम्यति मुंचति प्रभुरपामौडल्यमोघो रुजां, ૧૩ ૧૨ ૧૫ ૧૬ ૧૪ यात्यस्तं विकटा घटा करटिनामाटीकते नान्तिकम् ।
૨૬ ૨૪ ૨૫ ૨૬ शैथिल्यं समुपैति सिंधुररिपुः सर्पोऽपि नोत्सर्पति, दाग दूरादुपयाति दस्पुरणभीः सत्यं वचोजल्पताम् ॥
અર્થ-સત્યવચન બેલનારા પ્રત્યે અગ્નિ શાંત થાય છે,
૨૧
For Private And Personal Use Only