________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(4)
સમુદ્ર ક્ષેાભને ત્યજ છે, રાગોના સમૂહ નાશ પામે છે, હસ્તિઓની ભાકર શ્રેણિ તેની સમીપ આવતી નથી, સિંહ શિથિલ થઇ જાય છે, સર્પ પણ તેની નજીક આવતા નથી, તેમજ તેનાથી ચાર અને રણસંગ્રામની ખીક તે તુર્ત દૂર ચાલી જાય છે.
૪ ૧૩
ર
૧
तस्माद्वैरमुपैति दूरमुरगश्रेणिः सुपर्णादिव,
૧૫
to
૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
૧૬
૧૯ રત
क्लेशो नश्यति भास्करादिव तमस्तस्मादकस्माद्भवः ।
૨૬ ૨૭
૨૬
-
و ؟
૨૩ ૨૫
तस्माद्भीस्तुहिनादिवांबुरुहिणी संजायते नश्वरा,
૩
૨૪
७
૧ પ ૬
૪
सत्योद्गच्छति गीर्यदीयवदनाद् गंगेव गौरीगुरोः॥ १४० ॥
અ:--હિમાચળમાંથી જેમ ગંગા, તેમ જેના મુખમાંથી સત્યવાણી નીકળે છે, તેની પાસેથી, ગરૂડથી જેમ સર્પોની શ્રેણિ, તેમ વર દૂર જાય છે, તથા સૂર્યથી જેમ અંધકાર, તેમ તેનાથી અકસ્માત થએલેા કલેશ નાશી જાય છે, અને હિમથી જેમ કમલની તેમ તેની પાસેથી ભય તે નઃજ થાય છે.
( અત્તમ્રાર-વસન્તતિરુવાવૃત્તમ )
अप्रेमपंकरुहिणीपतिपूर्वशैलं, धर्मार्थकामकमलाकरशर्वरीशम् ।
.
For Private And Personal Use Only