________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मत्यद्वार.
कीत्तौं कालकूर्चकं हलमुखं विश्वासविश्वातले, नानानर्थकदर्थनावनधनं कोलीनकेलेगुहम् । प्रेमप्रौढपयोदपूरपवनं सन्मानमुस्तांकुरे,
૧૧ ૧૦ ૧૫ कोलं कोलसदाशयोद्भुतमतिर्भाषांमृषांभाषते॥१३६
અર્થ -કીર્તિ પ્રત્યે કાજલના કૂક એટલે કુચડા સમાન, વિશ્વાસરૂપ પૃથ્વીતળ પ્રત્યે હળ સમાન, નાના પ્રકારના અનર્થોની કદથનારૂપ વન પ્રત્યે મેઘ તુલ્ય, દુષ્ટ કાર્યોને ક્રીડા કરવાના ઘર બરોબર, પ્રેમરૂપી નિબિડ વરસાદના સમૂહ પ્રત્યે પવન તુલ્ય, તથા સન્માનરૂપી મેથના અંકુરા પ્રત્યે કૈલ એટલે ભૂંડ (સુઅર) સમાન, એવા જૂઠા વચનને, ઉલસાયમાન આશયવાળી થએલી છે બુદ્ધિ જેની એ ક માણસ બેલે? અર્થાત્ સજજન કોઈપણ ન લે.
सिंदूरः करिमन्नि मंदिरमणिगेहे च देहेऽसुमास्तारुण्यं चलचक्षुषि युतिपतियोग्नि द्विजेशो निशि।
a
૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૮ ૨૭ ૧૯ ૨૮ प्रासादे प्रतिमालिके च तिलकं भूषा यया जायते,
२२ २० २५ २६ २४ २३ कीर्तः केलिगृहं तथा तनुमतां वक्ने वचः सन्तम्॥१३७
For Private And Personal Use Only