________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
पावित्र्यं श्वपचादिनं च रजनेर्दीक्षां श्रियां संग्रहात्,
૩૦ ૩૧ ૨૯ ૩૨ ૩ ૧ ૪ कांतारानगरं च कांक्षति वधाद्यो धर्ममिच्छत्यधीः॥१३४
અર્થ: જે બુદ્ધિ વિનાનો માણસ પ્રાણીઓના વધથી ધર્મને ઈચ્છે છે, તે માણસ અસ્તાચળ પ્રત્યથી સૂર્યના ઉદયને ઈચ્છે છે, લવણમાંથી મીઠાશને ઈ છે છે, સપના મુખમાંથી અમૃતને ઈચ્છે છે, અમાવાસ્યાથી ચન્દ્રને ઈચ્છે છે, અપચ્યા
જનથી રોગાની હાનિને ઈ છે, ચંડાળથી પવિત્રપણાને ઈચ્છે છે, રાત્રીથી દિવસને ઈ છે, લમીના સંગ્રહથી દીક્ષાને ઈચ્છે છે તથા તે વનમાંથી નગરને ઈ છે છે. धर्माणां निधिरास्पदं च यशसा संभोगभूमिः श्रिया, मास्थानं महसां च भूरविपदा यानं भवांभोनिधौ । स्कंधः सन्मतिवीरुधां प्रियसखी स्वर्गापवर्गश्रियां,
૨૨ ૨૦ ૧૯ ૨૩ ૨૧ ૨૫ ૨૬ ૨૬ धन्यानां दयिता दयास्तु दयिता क्लेशेरशेषेरलम्॥१३५
અર્થ -ધર્મોના ભંડારરૂપ, યશેના સ્થાનરૂપ, લક્ષ્મીઓની સંગભૂમિરૂપ, સુખોની ભૂમિરૂપ, ભવરૂપી સમુદ્ર પ્રત્યે વહાણરૂપ, ઉત્તમ બુદ્ધિરૂપી વૃક્ષોના સ્કંધરૂપ, તથા સ્વર્ગ અને મોક્ષલક્ષ્મીની હાલી સખરૂપ એવી દયારૂપી વ્હાલી સ્ત્રી ધન્ય પુરુષને થાઓ? બીજા કલેશોથી સર્યું.
૧
૬
૧
૫
For Private And Personal Use Only