________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११
___( अनुष्टुप्वृत्तम् ) उबलेवा होइ भोगेसु, अभोगी नौ विलिप्पइ। भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चइ ॥१८॥ उपलेपो भवति भोगे-वभोगी न विलिप्यते । भोगी भ्रमति संसारे, ऽभोगी विप्रमुच्यते ॥ १८ ॥
અર્થ:-વિષયભેગી પુરૂષને વિષયભોગને વિષે ઉપલેપ (કમને લેપ) હોય છે, પરંતુ અભેગી જીવે રાગાદિક કર્મથી લેવાતા નથી, માટે જ ભેગી પુરૂષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરૂષે કર્મથી મુકાય છે એટલે કર્મરહિત થાય છે. अल्लो सुक्को य दो छुढा, गोलया मट्टियामया। दोविआवडिआफूडे,जोअल्लोसोतस्थलग्गइ॥१९॥ आर्द्रः शुष्कश्च द्वौ त्यक्तौ, गोलको मृत्तिकामयौ। द्वावप्यापतितौ कूटे, य आर्द्रः स तत्र लगति ॥ १९ ॥
અર્થ:-લીલે અને સૂકો એવા છુટા માટીના બે ગેળા હેય, તે બન્ને ગોળાઓને ભીંત સાથે અફળ્યા છતાં
नोऽवलिप्पड मे ५५ पार छ.
१३
१४
For Private And Personal Use Only