________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(६४) અર્થ-હે આત્મા! અસ્થિર અને ચંચલ, તેમજ ક્ષણમાત્ર સુખ કરનારા પાપિષ્ટ અને દુર્ગતિના કારણરૂપ એવા આ વિષયભેગેથી તું વિરામ પામ. અર્થાત્ ત્યાગ કર. पत्ता य कामभोगा, सुरेसुअसुरेसु तहय मणुएस्सु। नय तुज्झ जीव तित्ती, जलणस्सव कहनियरेण॥१३॥ माप्ताश्च कामभोगाः, सुरेष्वसुरेषु तथा च मनुजेषु । न च तव जीव ! तृप्ति, ज्वलनस्ये व काष्ठनिकरेण ॥१३।।
અર્થ -વળી હે જીવ! દેવલોકમાં, દાનવકમાં, તેમજ મનુષ્યમાં પણ તને અનેક વિષયોગ પ્રાપ્ત થયા છતાં પણ કાષ્ટના સમૂહવડે જેમ અગ્નિ તૃપ્તિ ન પામે તેમ તને પણ તૃપ્તિ ન થઈ.
जहाय किंपागफला मणोरमा, रसेण वन्नेण य भुंजमाणा। ते खुहुए जीविय पञ्चमाणा, एउवमा कामगुणा विवागे ॥१४॥
For Private And Personal Use Only