________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ-વિષયરસરૂપ મદિરાવડે મદોન્મત્ત થયેલ છવ યુક્ત કે અયુક્ત (ઉચિત કે અનુચિત) કંઈપણ જાણતા નથી અને પાછળથી જ્યારે મહાર નરકમાં જાય છે ત્યારે દીનપણે સુરે છે.
जह निवदुमुप्पन्नो, कीडो कडुअंपि मन्नए महुरं । तह सिद्धिसुहपरूक्खा, संसारदुहं सुहं विति॥११॥
यथा निम्बद्रमोत्पन्न-कीटः कटुक मापि मन्यते मधुरम् । तथा सिद्धिसुखपरोक्षाः, संसारदुःखं मुखं विदन्ति ।। ११ ।।
અથા–જેમ લીંબડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલા કીડા લીંબડાની કડવાશને પણ મીઠી માને છે, તેમ મોક્ષસુખથી પક્ષ એટલે વિમુખ રહેલા છે સંસારના દુઃખને સુખરૂપ જાણે છે.
अथिराण चंचलाणय, खणमित्तसुहंकराणपावाणं। दुग्गइनिबंधणाणं, विरमसु एआणभोगाणं ॥१२॥
अस्थिरेभ्यश्चञ्चलेभ्यश्च, क्षणमात्रसुखकरेभ्यः पापभ्यः । दुर्गतिनिवन्धनेभ्यो, विरमस्वैतेभ्यो भोगेभ्यः ॥ १२ ॥
For Private And Personal Use Only