________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્દ્રિયોને આહાર આપતા નથી, તેની પાસેથીઃ વિધા સ્વયમેવ નાસવા લાગે છે, આ રીતે વિષયેાની ઉપશાંતિ થાય છે અને જે અગ્નિ ઉપર લાંખા વખત સુધી છારી વળેલી રહે તો તેઃ અગ્નિ મુઝાઇ જાય છે, તેમ લાંબા વખત સુધી વિષયાથી દૂર રહેવાથી તે વિષયા પ્રત્યેની રૂચિ ધીમે ધીમે સર્વથા નાશ પામતી જાય છે. કારણ કે ઉપશમ એ ક્ષયનું પ્રમળ કારણ છે. ઇન્દ્રિયા પર જય મેળવવાને અનેક માર્ગ બતાવવામાં આવે છે. તેમાંના એક માર્ગ જે જ્ઞાનીએ અનુભવી સિદ્ધ કરેલો છે તે નીચે પ્રમાણે છે.
“ ઇન્દ્રિયાની ઇચ્છા વિરૂદ્ધ કાઇ પણ એક કામ કરવાને મન સાથે દૃઢ નિશ્ચય કરો; અને જ્યારે અમુક ઇન્દ્રિય પ્રમળ આવેગમાં હાય, પોતાના વિષયની તૃપ્તિને સારૂં તત્પર થઇ રહી હેાય, તે મેળવવાને અત્યંત ઉત્સુક હાય, ન્દ્રિયના વિષય સન્મુખ હોય, અને તમે તે ગ્રહણ કરવાને તમારા હાથ લંબાવવાની છેલ્લી પળમાં હા, તેવા સમય પસંદ કરે. તે સમયે તેન્દ્રિયને જણાવા કે ‘હું’ તારા કરતાં વધારે સમય અને સત્તાવાળેા છું; તને તારી વાસના પૂર્ણ કરવા દઈશ નહિ. આ પ્રમાણે જુદે જુદે પ્રસંગે જુદી જુદી ઇન્દ્રિયોના વિષયોના સંબંધમાં મહાવરો પાડતા જાએ. એટલે પછી શરીર તેમજ ઇન્દ્રિયા તમારી ઉન્નતિમાં વર્ષ થશે નિહ. જ્યાં સુધી તમને એમ ન લાગે કે શરીર અને ઇન્દ્રિયા તમારાં ગુલામ છે, નેકર છે, તમારી ઇચ્છા પ્રમ!ણે ચાલનારા કિંકર છે, ત્યાં સુધી ઉપર દર્શાવેલી રીતને અનુભવમાં મૂકા, અે જે કાર્યને મન ધિક્કારે છે. તે કાર્ય તમારી પાસે શરીર કરાવે ત્યારે તમે શમા. મનની ઈચ્છા વિરૂદ્ધ ઇન્ડિપથી ઘસાઈ જવું તે પોતાની માણસા ( મનુષ્યત્વ ) ખાવા ભરે છે. એમ હૃથા ધાગ
For Private And Personal Use Only
15