________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 34 )
િવદુના ? બિનયમ, યતિતત્રં યથા મોદ્ધિ થોર્મ્ । लघु तीर्खाऽनन्तसुखं, लभते जीवः शाश्वतं स्थानम् ॥ १०४ ॥ અર્થઃ-હે ભન્ય પ્રાણી ! ઘણું કહેવાથી શું ? જૈનધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરવા જોઇએ જેથી ભયાનક એવા સંસારૂપ સમુદ્રને શીઘ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાનને ( માક્ષને ) પામે.
|| मूळान्वय, संस्कृतच्छाया अने भाषान्तरयुक्त वैराग्यशतक समाप्त ||
For Private And Personal Use Only