________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
चतुर्गत्यनन्तदुःखाऽनल-प्रदीप्तभवकानने महाभीमे । सेवस्व रे जीव ! त्वं, जिनवचनममृतकुण्डसमम् ।। १०२ ।।
અર્થ-ચાર ગતિમાં રહેલા અનંત દુઃખરૂપ મહેતા અગ્નિથી સળગેલા એવા સંસારરૂપ મહાભયંકર વનમાં છે જીવ! તું અમૃતના કુંડ સમાન જીનરાજના વચનનું સેવન કર. विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं,
सरसु तुम जीव ! सिवसुहदं ॥ १०३ ।। विषमें भव- रुदेश, अनन्तदु खग्रीष्मतापसंतप्ते । जिनधर्मकल्पटलं, सर त्वं जीव ! शिवसुख दम् ।। १०३ ।।
અર્થ: હે જીવ! વિષમ અને અનંત દુઃખરૂપ ગ્રીષ્મ બતુના તાપથી ઘણું જ તપેલા સંસારરૂપી મારવાડ દેશમાં
મોક્ષસુખને આપનાર જેનધર્મરૂપ કપક્ષને તું આશ્રય કર. किंबहुणा? सिणध मे जइयव्वं जह भवोदहिं घोर लहुतविनतसुहे,लहइजिओसासयंठाण॥१०॥
૧૨
૧૩
LIVET -
For Private And Personal Use Only