________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२
અર્થ:--હે આત્મા! સંસારમાં ભ્રમણ કરતા તે પર્વતમાં, પર્વતની ગુફાઓમાં, સમુદ્રના મધ્યભાગમાં, અને વૃક્ષોની ટેચ ઉપર પણ નિવાસ કર્યો છે. (અર્થાત પર્વતાદિ સ્થાનમાં તે અનંતીવાર નિવાસ કર્યો છે.) देवो नेरइओत्ति य, कीड पयंगुत्ति माणुसो एसो । रूवस्सी य विरूवो,सुहभागी दुःक्खभागीय ॥५८॥
देवो नैरयिक इति च, कीटः पतंग इति मानुष एषः। रूपी च विरूपः, सुखभागी दुःखभागी च ॥ ५८ ॥
અર્થ:--આ જીવ કેટલીએક વખત દેવતા, નારકી અને કડે થયે, કેટલીક વખત મનુષ્ય થયે, વળી તેજ તે કેટલીએક વખત રૂપવાન, કુરૂપવાન, સુખી અને દુ:ખી
yा थये। छे. राउत्ति य दमगुत्ति य, एस सवायुत्ति एस वेयविऊ। सामीदासोपुज्जो,खलोत्तिअधणोधणवइति ॥५९॥ राजेति च द्रमक इति च, एष श्वपाक इति एष वेदवित् । स्वामी दासः पूज्यः, खल इति अधनो धनपतिरिति ॥ ५९॥
For Private And Personal Use Only