________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
અર્થ:—જ કારણ માટે દેવતા મરણ પામીને તિર્યંચ થાય છે, અને રાજાને પણ રાજા ચક્રવૃત્તિ મરણ પામીને નરકની જવાલામાં ( અગ્નિમાં ) અતિશય પકાય છે, માટે તેવા સ`સારને ધિક્કાર થાઓ ! ચિક્કાર થાએ ! ધિક્કાર થાઓ !
૧
૨
19
૫
जाइ अणाही जीवो, दुमस्स पुष्पंव कम्मवायहओ ।
૪
૩
धणधन्नाहरणाइ, घरसयणकुडुंबले
॥ ५६ ॥
यात्यनाथो जीवो, द्रुमस्य पुष्पमिव कर्मवातहतः । धनधान्याऽऽभरणानि, गृहस्वजनकुटुम्बं मुक्त्वाऽपि ॥ ५६ ॥
અ:--અનાથ જીવ ધન, ધાન્ય અને આભરણાને તથા ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કર્મરૂપ વાયરાથી હણાયલા વૃક્ષના પુષ્પની પેઠે દૂર જાય છે, અર્થાત નરકાદિ દુર્ગતિમાં જાય છે.
४
૩
પ્
9
बसियं गिरीसु वसियं, दरीसु वसियं समुदमज्झमि ।
૧૧
૧૦
रुक्खग्गे यवसिय, संसारे संसरणं ॥ ५७ ॥
उषितं गिरिषूषितं, दर्राषूषितं समुद्रमध्ये । वृक्षाग्रेषु चोषितं संसारं संसरता ।। ५७ ।।
For Private And Personal Use Only