SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (8) એવા વિષયસુખ એ સર્વ કમલિનીના પાનના અગ્રભાગપર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય यंत्रण छे. १ 3 ર ४ ૬ ८ तं कथ बलं तं कथ, जुव्वणं अंगचंगिमा कत्थ ? | ૧૨ ૧૩ ૧૪ ૧૦ ૧૧ सव्व मणिचं पिच्छह, दिहं नहं कथंतेण ॥१५॥ तत् कुत्र बलं ? तत्कुत्र, यौवनं ? अंगचंगिमा कुत्र ? | सर्वमनित्यं पश्यत, दृष्टं नष्टं कृतान्तेन ।। १५ ।। अर्थ:- हे प्राणियो ! ते शरीरनुं मज ज्यां गयुं ? ते જુવાનીપણું ક્યાં ગયું ? અને તે શરીરનું સુંદરપણું પણ કર્યાં ગયું ? માટે જે પ્રથમ દીઠું હતું તે યમરાજાએ નાશ કર્યું એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જુએ. અર્થાત્ અનિત્ય વસ્તુના વિચાર કરો. ૩ ૪ घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ । ६ 4 ७ १० पावs विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥ १६ ॥ घनकर्मपाशबद्धो, भवनगरचतुष्पथेषु विविधाः । प्राप्नोति विडंबना, जीवः कोऽत्र शरणं तस्य ? ॥ १६ ॥ અર્થ:-ડે પ્રાણી ! નિબિડ કર્મરૂપી પાશથી બધાયલે For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy