________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( 32 ) આદરથી સાંભળીને તૃપ્ત થયા છતા તેને ( વ્યાખ્યાનરૂપ દુધને ) ત્યજી દેશેા નહિ. કારણ તે વ્યાખ્યાનરૂપ દુધની હવણાં પણ યાચના કરાય છે અને તેથીજ સમ્યકત્વરૂપ શરીરની વૃદ્ધિ કરનારૂં તથા અજ્ઞાનરૂપ તાપને ભેદી નાખનારૂં તે વ્યાખ્યાનરૂપ દુધ અવસરે તમારા સરખા ભવ્યજનાએ બહુ તૃષાથી પાન કરવા યેાગ્ય છે. सिद्धांतांबुधिसंभवेऽय विरते व्याख्याघने सद्रसै,
?
૧૦
S
Acharya Shri Kailassagarsuri Gyanmandir
7
પ
ईष्टान्तैः सकषायतापजनहृद्भमिं शमिवाभितः ।
8
૧ ૧
૧૨
૧૩ ૧૪
૧૧
सप्तक्षेत्र धरासु वित्तपनं कुर्वेतु वः पुण्यतो,
૧૭
- ૧૯૯ ૧ ૨૦
૧
निःसप्तन्यसनेतिभीति विविधं शस्यं यथा स्याज्जनाः ॥ १५७
૪
અર્થ-ડે સજ્જન પુરૂષો ? સિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલા વ્યાખ્યાનરૂપ મેઘ, દૃષ્ટાંતરૂપ ઉત્તમ જળે કરીને કષાયના તાપવાળા જનાના હૃદયરૂપ પૃથ્વીને સિંચન કરીને વિરામ પામે છતે તમે સાત ક્ષેત્રરૂપ પૃથ્વીને વિષે વિત્તનું વાવવું કરા કે, જેથી પુણ્યને લીધે સાત વ્યસનરૂપ સાત ઇતીના ભયરહિત એવું બહુ પ્રકારનું ધાન્ય તમને પ્રાપ્ત થાય. श्री चातुर्मासद्वार.
व्याख्यानांबुधरोपदेश सलिलैः सुश्राद्धचेतः सरः,
૬ ૧ ૧
3
૩
पूर्तिः कीर्तिनदीत तिर्मलरजश्छित्तिव यत्राऽभवत् ।
For Private And Personal Use Only