________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાસ્ત્ર વિતવૃત્ત...) सद्धयानोज्वलदीपकः मविलसत्स्वाध्यायमेरात्रिका, कल्पाचारसुभोजनः सुगुणवाक्तांबूलशोभाशुभः । अश्रीनिर्गमलक्ष्म्युपागमजयज्येष्ठावनामोत्तरः, शीलालंकृतिभाग मुदे भवतु वो ऽद्धर्मदीपोत्सवः।।१५५॥
અર્થ:-ઉત્તમ ધ્યાનરૂપ જાજવાયમાન દીવાવાળ, દેદીયમાન સ્વાધ્યાયરૂપ મેરાયાવાળે, કપાચાર, રૂપ ઉત્તમ ભેજન છે જેને વિષે અને ઉત્તમ ગુણેની વાણીરૂપ તાંબુલની શોભાથી મનહર, અલક્ષ્મીના જવાથી, લક્ષ્મીના આવવાથી, જયથી અને ગુવાદિજનોને પ્રણામ કરવાથી ઉત્કૃષ્ટ તથા શીળરૂપ અલંકારને ધારણ કરનારે એ જે દીવાળીને ઉત્સવ તે તમારા હર્ષને અર્થે થાઓ.
श्री व्याख्यासमर्थनद्वार. व्याख्यानं श्रुतदुग्धसारमधिकं स्निग्धं निपीयाऽऽदरा, न्मात्यात रसिता सुधा शमदधिश्रेयोधृतोच्छ्रायकृत् ।
૧૨ ૧૩ ૧૫ ૧૪ ૧૬૧૯ ૨૦ ૨૧ ૨૦ अस्मात्तस्य समर्थनाऽद्यतदिदं कालेन भव्यैः पुनः, सम्यक्त्वांगविवृद्धिकृबहुतृषा येयं तमस्तायभित् ॥१५६॥
અર્થ-હે ભવ્યજનો? ઉપશમરૂપ દહીં અને મોક્ષરૂપ ઘીની વૃદ્ધિ કરનારું અને સિદ્ધાંતરૂપ અને અતિશયસ્નિગ્ધ દુધ તેના સમાન સારભૂત એવા વ્યાખ્યાનને બહુ
૧૦ ૧૧
For Private And Personal Use Only