________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४१५१२
( २३७ ) लब्धमलब्धपूर्व, जिनवचनं सुभाषितममृतभूतम् । गृहीतः सुगतिमार्गो-नाहं मरणाविभेमि ॥ ६३ ॥
અર્થ:-જિનેશ્વર ભગવાનના આગમમાં કહેલું, અમૃત સરખું અને પૂર્વે નહિ પામેલું એવું આત્મતત્વ હું પામ્યો અને સિદ્ધગતિને માર્ગ ગ્રહણ કર્યો, તેથી હું હવે મરણથી
हात नथी. धीरेण वि मरियव्वं, काउरिसेणधि अवस्स मरियश्वं । दुन्हें पि हु मरियव्ये, वरं खु धीरत्तणे मरिउं ॥६॥
धीरेणाऽपिमर्त्तव्यं, कापुरुषेणाऽप्यवश्थमर्त्तव्यम् । द्वयोरापिहु मर्तव्ये, वरं खुधीरत्वेन मर्तुम् ॥ ६४ ॥
અર્થ:-ધીર પુરૂષે પણ મરવું પડે છે, અને કાયર પુરૂષે પણ અવશ્ય મરવું પડે છે, બને પણ નિશ્ચય કરી
મરવાનું છે, તે ધીરપણે મરવું એ નિશ્ચ સુંદર છે. लीलेण विमरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्यं । दुन्हं पि हु मरियव्वे, वर खु सीलत्तणे मरिउ ॥६५॥
शीलेनाऽपिमर्त्तव्यं, निःशीलेनाऽप्यवश्यंमतव्यम् । द्वयोरपि हु मर्त्तव्ये, वरं खु शीलत्वेन मतम् ।। ६५ ॥
For Private And Personal Use Only