________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २३६ ) आराहणोवउत्तो, कालं काऊण सुविहिओ सम्म। उक्कोसं तिन्निभवे, गंतूणं लहइ निव्याणं ॥६१ ॥ आराधनोपयुक्तः, कालं कृत्वा सुविहितः सम्यक् । उत्कृष्टतस्त्रीभवान् , गत्वा लभते निर्वाणम् ।। ६१ ॥
અર્થ-આરાધના કરવાના ઉપગવાળો, રૂડા આચારવાળે, રૂડી રીતે કાળ કરીને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરીને મોક્ષ પામે છે. समणु त्ति अहं पढम, बीअंसव्वत्थ संजओमित्ति सव्वं च बोसिरामि, एअं भणियं समासेण ॥१२॥
श्रमण इत्यहंप्रथम, द्वितीयं सर्वत्र संयतोऽस्पीति । संबै च व्युत्तुजाम्ये-तद्भणितं समासेन ।। ६२ ।।
અર્થ -પ્રથમતો હું સાધુ છું, બીજું સર્વ પદાર્થોમાં સંયમવાળો છું, તેથી હું સર્વને સિરાવું છું; આ સંક્ષેપ કરી કહેવામાં આવ્યું. लद्धं अलद्धपुढवं, जिणवयण सुभासिअं अमयभूआ गहिओ सुगइमग्गो, नाहं मरणस्स बीहेमि ॥१३॥
For Private And Personal Use Only