________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २१५) ભજનના અભિમાને કરી ચિંતવે છતે, સુખના અભિમાને કરી ચિંતવે છd, અવિરતિ સારી એમ ચિંતવે છતે, સંસારસુખના અભિલાષ સહિત મરણ કરતાં ચિંતવે છતે દિવસ સંબંધી અથવા રાત્રી સંબંધી સુતાં છતાં અથવા જાગતાં છતાં, કેઈપણ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યું હોય તેને મહને મિચ્છામિકડું છે.
(आर्यावृत्तम् ) एस करेमि पणाम, जिणवरवसहस्स वद्धमाणस्स। सेसाणं च जिणाणं, सगणहराणं च सव्वेसिं ॥११॥ एष करोमि प्रणामं, जिनवर वृषभस्य वर्द्धमानस्य । शेषाणाश्च जिनानां, सगणधराणाश्च सर्वेषाम् ॥ ११ ॥
અર્થ-જિનેને વિષે વૃષભ સમાન એવા વિદ્ધમાન સ્વામીને, વળી ગણધર સહિત બાકીના સર્વે તીર્થકરોને હું આ નમસ્કાર કરું છું. सव्वं पाणारंभ, पञ्चक्खामित्ति अलियवयणं च । सव्वमदिन्नादाणं, मेहुन्नपरिग्गहं चेव ॥ १२॥
सर्व प्राणारम्भं, प्रत्याख्यामीत्यलीकवचनश्च । सर्वमदत्ताऽदानं, मैथुनपरिग्रहश्चैव ॥ १२ ॥
For Private And Personal Use Only