________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०२) सुहपरिणामो निच, चउसरणगमाइ आयरं जीवो। कुसलपयडीउ बंधइ, बद्धाउ सुहाणुबंधाउ ॥ ५९॥
शुभपरिणामो नित्यं, चतुःशरणगमाद्याचरञ्जीवः । कुशलप्रकृतीबंधाति, बद्धास्तुशुभाऽनुबन्धाः ॥ ५९॥
અર્થ -નિરંતર શુભ પરિણામવાળે જીવ ચાર શરણની પ્રાપ્તિ આદિને આચરતે મુખ્ય પ્રવૃતિઓને બાંધે છે અને
(मशुम) मांदीने शुष मनुqणी ४३ छे. मंदाणुभावा बद्धा, तिव्वणुभावाउ कुणइ ता चेव । असुहाउ निरणुबंधाउ, कुणइ तीव्वाउ मंदाउ॥६॥ मन्दाऽनुभावा बद्धा-स्तीवाऽनुभावास्तु करोतिताचैव । अशुभा निरनुबन्धाः, करोति तीवास्तु मन्दाः ।। ६० ।।
અર્થ-જે (શુભ) મંદ રસવાળી બાંધી હોય તેને તીવ્ર રસવાળી કરે છે, અને અશુભ (મંદ રસવાળી)ને અનુબંધ રહિત કરે છે, અને તીવ્ર રસવાળી (જે અશુભ) તેને મંદ સવાળી કરે છે.
D~
For Private And Personal Use Only