________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २०१) અર્થ-અરિહં તેને વિષે અરિહંતપણું, અને સિદ્ધને વિષે વળી જે સિદ્ધપણું, આચાર્યમાં જે આચાર, અને ઉપા
ધાથમાં ઉપાધ્યાયપણું. साहूण साहुचरिअं, देसविरइं च सावयजणाणं । अणुमन्ने सब्बैसिं, सम्मत्तं सम्मदिट्ठीणं ॥५७॥ साधूनां साधुचरितं, देशविरतिश्च श्रावकजनानाम् । अनुमन्ये सर्वेषां, सम्यक्त्वं सम्यग्दृष्टीनाम् ॥ ५७ ॥
અર્થ સાધુઓનું જે ઉત્તમ ચાગ્નિ, અને શ્રાવક લેકનું દેશવિરતિપણું, અને સમક્તિદષ્ટિનું સમક્તિ એ સર્વને હું
मनुभाछु. भहवा संबंचि वीअ, रायवयणाणु सारिजं सुकडं । कालत्तएवि तिविहं, अणुमोएमो तयं सव्वं ॥५४॥
अथवा सर्वमेव वीत-रागवचनाऽनुसारि यत्सुकृतम् । कालत्रयेऽपित्रिविध-मनुमन्यावहे तत्सर्वम् ॥ ५८ ॥
અર્થ-અથવા વીતરાગવચનને અનુસારે જે સર્વ સુકૃત ત્રણે કાળમાં કર્યું હોય તે ત્રણે પ્રકારે (મન, વચન, અને કાયાએ કરી) અનુદીએ છીએ,
For Private And Personal Use Only